Maruti suzuki : નવા વર્ષમાં મારુતિ કાર ખરીદવા માટે રસ ધરાવતો હોય તો હાલમાં જ ભારે ડિસ્કાઉન્ટ ઓફ ચાલી રહ્યો છે જેમાં ૬૦ હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો હાલમાં જ આ ઓફર સામે આવ્યું છે ન્યુઝ વેબસાઈટના માધ્યમથી વિગતો સામે આવે છે કે MY24 ના સિગ્મા અને ડેલ્ટા ટ્રિમ પર 60,000 રૂપિયા અને Alpha અને Zeta પર 55,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.જો તમે નવા વર્ષમાં મારુતિ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારી ઓફર છે ગ્રાહકો તેમની નજીકની ડીલરશીપ નો સંપર્ક કરીને ડિસ્કાઉન્ટ નો લાભ ઉઠાવી શકે છે ચલો તમને આ કાર વિશે વિગતવાર ચણાવીએ મારુતિની પાંચ સીટ વાળી કારમાં બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે
મારુતિ કારમાં આપવામાં આવ્યું છે પાવરફુલ એન્જિન
આ ફોનમાં તાકાતવર અને અદભુત પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે એન્જિનની વાત કરીએ તો 105bhpનો મહત્તમ પાવર અને 138Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે તેવું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે સાથે જ હળવી હાઇબ્રીડ ટેકનોલોજી પણ આપવામાં આવી છે આકાર ખૂબ જ તાકાતવર છે આવકારમાં ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ અલગ અલગ મોડલના માધ્યમથી આપવામાં આવી રહ્યું છે.વધુમાં જણાવી દઈએ તો ગ્રાહકોને કારના એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઉપયોગ પણ કરી શકે છે
Maruti suzuki આ Ciaz ની કિંમત
આ ગાડીને તમે ખરીદવા માંગતા હોય તો આજે મેં તમને ડિસ્કાઉન્ટ સાથે આ કારની કિંમત વિશે જણાવીશું આમ તો એક્સ શોરૂમમાં આ કારની કિંમત 9.40 લાખ રૂપિયાથી લઈને 12.29 લાખની આસપાસ છે પરંતુ ઈન્ટિરિયરમાં Apple કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ જેવા ફ્યુચર સાથે તમે આ કારને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો