TVS એ ઇલેક્ટ્રિક કોમર્શિયલ સ્કૂટર King EV Max લોન્ચ કર્યું, જાણો કિંમત અને વિશેષતા

TVS King EV Max : ભારતીય બજારમાં ઘણી બધી નવી ઇલેક્ટ્રીક ઓટો લોન્ચ થઈ ચૂકી છે પરંતુ ફરી એકવાર tvs મોટર દ્વારા નવી ઈલેક્ટ્રીકકોમર્શિયલ સેગમેન્ટમાં કોમર્શિયલ થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન તરીકે TVS King EV Max લોન્ચ કર્યું. ઓટો રીક્ષા દેખોમાં પણ ખૂબ જ શાનદાર છે જો તમે થ્રી વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે કલર પણ ઘણા બધા ઉપલબ્ધ છે આ સાથે જ આ ઓટો રીક્ષા ની કિંમત પણ ખૂબ જ અફોટેબલ છે ચલો તમને TVS King EV Max  ઓટો ની કિંમત વિશે જણાવીએ સાથે જ  ખાસિયત વિશે વિગતવાર જાણીએ 

થ્રી-વ્હીલર સ્કૂટર King EV Max લોન્ચ

નવી tvs મોટર્સે ભારતીય બજારમાં નવી ઓટો રીક્ષા લોન્ચ કરી દીધી છે  કિંગ ઇવી મેક્સ લોન્ચ કર્યું છે. કંપનીએ તેમાં શક્તિશાળી બેટરી અને રેન્જ સાથે કેટલીક ઉત્તમ સુવિધાઓ  આ ઓટોમાં જોવા મળશે. સાથે જ આપ સૌને જણાવી દઈએ તો ઘણી બધી ખાસિયતો પણ આ ઓટો રીક્ષામાં આપવામાં આવી છે ખરીદતા પહેલા આ ઓટો રીક્ષા ની ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે સાથે છે કિંમત પણ જણાવીશું 

TVS King EV Max  વિશેષતા

Tvs દ્વારા હાલમાં જ લોન્ચ થયેલ  કોમર્શિયલ ઇલેક્ટ્રિક સ્કૂટર કિંગ ઇવી મેક્સ ઘણી શાનદાર સુવિધાઓ સાથે લાવવામાં આવ્યું છે. જેમાં ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કનેક્ટિવિટી ફ્યુચર્સ ની વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જ બ્લુટુથ કનેક્ટિવિટી આ સ્કૂટરમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન, માઇલેજ સાઇન, ઇનકમિંગ ફોન નોટિફિકેશન, ચાર્જિંગ સ્ટેશન લોકેટર, આ સિવાય અન્ય ઘણા બધા એલઈડી હેડલેમ્પ્સ પણ આપવામાં આવ્યા છે.

TVS King EV Max કિંમત 

હવે તમને કિંમત વિશે જણાવ્યું હતું ખરીદતા પહેલા કિંમત વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દઈએ તો TVS King EV Max ભારતમાં 2.95 લાખ રૂપિયાના એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરવામાં આવી છે  આ સિવાય આ સ્કૂટર પર ત્રણ વર્ષની રોડ સાઈડ આસિસ્ટન્ટ અને છ વર્ષ અથવા 1.5 લાખ કિલોમીટરની વોરંટી પણ આપવામાં આવી છે જો તમે થ્રી વ્હીલર પણ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment