ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર પર ફરીથી મળશે 50,000 રૂપિયાની સબસિડી જાણો માહિતી PM ઇ-ડ્રાઇવ યોજના હેઠળ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર (E-3W) પર ફરીથી સબસિડી શરૂ કરવાનો નિર્ણય, પહેલા વાહન પર સબસીડી યોજના બંધ કરવામાં આવી હતી પણ હવે 2025 -26 ધ્યાનમાં લઈને ફરી ચાલુ કરવામાં આવી છે તો તમે પણ ફ્રી વહીલર પર સબસીડી લેવા માંગો છો તો જાણો સંપૂર્ણ માહિતી Electric three wheeler subsidy up to ₹ 50000 gujarat status
મંગળવારે (19 નવેમ્બર), ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી PM ઈ-ડ્રાઈવ યોજનાને ઉદઘાટન આપ્યું છે, જેમાં ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર ખરીદી માટે સરકાર દ્વારા ₹50,000ની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અગાઉ FY2025 માટે લક્ષ્યાંક પૂર્ણ થવાથી અટકાવવામાં આવી હતી.
PM ઈ-ડ્રાઈવ યોજના સબસિડી Electric three wheeler subsidy up to ₹ 50000
વાહન પ્રકાર | જથ્થો | સબસિડી (દીઠ kWh) | કુલ ખર્ચ |
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (e2w) | 24.79 લાખ | પ્રથમ વર્ષ – ₹5000 (કુલ ₹10,000) બીજું વર્ષ – ₹2500 (કુલ ₹10,000) | ₹1,772 કરોડ |
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ (e3w) | 3.16 લાખ | પ્રથમ વર્ષ – ₹50,000 બીજું વર્ષ – ₹25,000 | ₹907 કરોડ |
ઇલેક્ટ્રિક બસો | 14,028 પર રાખવામાં આવી છે | રકમ નક્કી નથી | ₹4,391 કરોડ |
હાઇબ્રિડ એમ્બ્યુલન્સ | ઠીક નથી | રકમ નક્કી નથી | ₹500 કરોડ |
ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે સબસિડી યોજનાનો સમયગાળો:
- PM ઈ-ડ્રાઈવ યોજના 1 ઓક્ટોબર 2024 થી 31 માર્ચ 2026 સુધી લાગુ રહેશે.
PM ઇ-ડ્રાઇવ યોજના ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે સબસિડી:
આ યોજના હેઠળ સબસીડી ની વાત કરીએ તો તમને પ્રથમ વર્ષ માટે 50,000 સબસીડી આપવામાં આવશે અને બીજા વર્ષ માટે ૨૫ હજાર સબસીડી આપવામાં આવશે FY2025 માટે વધારાની રકમ હવે આગામી નાણાકીય વર્ષના બજેટમાંથી એડજસ્ટ કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે સબસિડી Subsidy for electric three-wheelers
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે કેટલી સબસીડી આપવામાં આવે તો તમને જણાવી દઈએ કે 10,000 સુધીની સબસીડી આપવામાં આવશે અને તું વિહિકલ સાધનોનું લક્ષણ 24 લાખ 69 હજાર રૂપિયાનો રાખવામાં આવે છે અને કુલ ₹1,772 કરોડનું બજેટ.