KTM 250 Duke: નવા વર્ષમાં તમે નવું મોટરસાયકલ ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આ મોટરસાયકલ પર 20 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એક શોરૂમ કિંમત ઘટીને હવે 2.25 લાખ થઈ ગઈ છે તમે આ KTM 250 Duke મોટરસાયકલને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. મોટરસાયકલ દેખાવમાં ખૂબ જ શાનદાર છે અને આ ફોર્મમાં આપવામાં આવેલા ફીચર્સ પણ ખૂબ જ અદભુત છે સીરામીક વાઈટ ઇલેક્ટ્રીક ઓરેન્જ અને એટલાટીક બ્લુ કલરમાં તમને આ મોટરસાયકલ સરળતાથી ઉપલબ્ધ થઈ જશે ચલો તમને આ મોટર સાયકલના ફીચર્સ ખાસ છે તને સ્પેસિફિકેશન વિશે માહિતી જણાવીએ
KTM Duke 250 મોટરસાયકલની ખાસિયત
આ મોટરસાયકલ માં આપવામાં આવેલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો તાકાતવર એન્જિનિયર આપવામાં આવ્યું છે એન્જિનની વાત કરીએ તો નવી ડ્યુક 250 પહેલા જેવી જ 249cc, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે સાથે જ અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે વધુમાં જણાવી દઈએ તો 9,250rpm પર 31ps પાવર અને 7,250rpm પર 25Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ટ્રાન્સમિશન માટે, તે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે ટુ-વે ક્વિકશિફ્ટર જેવા ફિચર્સ આ મોટરસાયકલ માં જોવા મળશે
હાલમાં સોશિયલ મીડિયા પર આ મોટરસાયકલની તસવીરો ખૂબ જ સામે આવી રહી છે આ મોટરસાયકલ વેચાણ માટે તૈયાર છે અલગ અલગ કલરમાં તમે ખરીદી શકો છો આપ મોટરસાયકલ ની અંદર ઇલેક્ટ્રીક ડિસ્પ્લે ફ્યુચર્સ પણ આપવામાં આવ્યા છે જેમ કે Gen-3 KTM 390 DUKE માંથી લેવામાં આવેલ 5-ઇંચનો રંગીન TFT ડિસ્પ્લે છે. અન્ય કનેક્ટિવિટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે જેમ કે બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ/SMS એલર્ટ જેવા ફીચર્સ જોવા મળશે
KTM Duke 250 મોટરસાયકલ ફીચર્સ
આ મોટરસાયકલ માં અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે જેમ કે એક્ટિવિટી ફીચર્સ અને અન્ય ફીચર્સ ની વાત કરીએ તો એન્જિન ખૂબ જ તાકાત દ્વારા આપવામાં આવ્યું છે અન્ય કનેક્ટિવિટી અને વધુ ખાસિયત અને ફીચર્સ વિશે વાત કરીએ તો આ મોટરસાયકલ માં તમને સ્ટ્રીટ અને ટ્રેક સાથે સ્વિચેબલ રીઅર ABS, લેપ ટાઇમર અને ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ. ભારતમાં, તે ટ્રાયમ્ફ સ્પીડ 400, હોન્ડા CB360RS, રોયલ એનફિલ્ડ ગેરિલા 450 અને યેઝદી સ્ક્રેમ્બલર જેવા શાનદાર ફીચર્સ જોવા મળશે