ભારતીય બજારમાં લોન્ચ થશે KTM ધમાકેદાર સ્પોર્ટ્સ મોટરસાયકલ, ખાસિયત વિશે

ભારતીય બજારમાં ખૂબ જ જલ્દી ધમાકેદાર સ્પોર્ટ મોટરસાયકલ લોન્ચ થવા જઈ રહી છે KTM મોટરસાયકલ ખૂબ જ ધમાલ મચાવશે આપ સૌને જણાવી દઈએ તો 30 જાન્યુઆરી 2025 ના રોજ ભારતભરમાં આ મોટરસાયકલ લોન્ચ થશે 390 એડવેન્ચર બાઇક મોટરસાયકલમાં જોવા મળશે અદભુત અને શાનદાર ફીચર્સ હાલમાં મોટરસાયકલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આપ મોટરસાયકલને ખરીદતા પહેલા ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આલેખના માધ્યમથી અમે તમને આ નવું શાનદાર મોટરસાયકલના ફીચર્સ અને ખાસિયત વિશે સાથે કિંમત વિશે પણ જણાવીશું

KTM 390 એડવેન્ચરમાં નવું અપડેટ

આ મોટરસાયકલને જૂના મોડલ કરતાં વધુ અપડેટ કરવામાં આવ્યું છે સાથે જ ખૂબ જ સુંદર લુકમાં પણ જોવા મળી રહ્યું છે હાલમાં જે રજૂ કરવામાં આવેલું મોટરસાયકલ 390 એન્ડુરો R પણ શામેલ છે. બંને મોટરસાઇકલોએ ગોવામાં ઇન્ડિયા બાઇક વીક (IBW) માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ મોટરસાયકલ તમને ખૂબ જ કમ્ફર્ટેબલ ઝોનમાં લઈ જશે સાથે જ લોકપ્રિય 390 એડવેન્ચરમાં 390 એડવેન્ચર S તરીકે પણ હાલ સમર્પિત મોટરસાયકલ છે. આ મોટરસાયકલમાં તાકાતવર એન્જીન આપવામાં આવ્યું છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ જોવા મળશે જે અન્ય મોટરસાયકલમાં કદાચ નહીં હોય

આ મોટરસાયકલ ભારતીય બજારમાં ક્યારેય લોન્ચ થશે તે અંગેની હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ સામે નથી આવી પરંતુ દેશભરમાં KTM ડીલરશીપ્સે નવી 390 એડવેન્ચર S અને 390 એન્ડુરો R માટે અનધિકૃત રીતે બુકિંગ શરૂ કરી દીધું છે. ભારતમાં આ બાઈકના પ્રથમ માલિક બનવા રસ ધરાવતા લોકો પહેલેથી જ યુનિટ બુક કરાવી લીધા છે અને લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment