Lotus Emira: વર્ષ 2025 માં ઘણી બધી શાનદાર મોટર લોન્ચ થવા જઈ રહી છે અને ઘણી બધી ગાડીઓ લોન્ચ થઈ ચૂકી છે ત્યારે લોટસ અમીરા ખૂબ જ સુંદર કાર લોન્ચ થઈ છે જેમાં અદભુત આકર્ષક ડિઝાઇન કરવામાં આવી છે અને ખૂબ જ દેખાવમાં પણ શાનદાર છે જો તમે એનો વિકાસ ખરીદવાનું વિચારી રહ્યા છો તો લોટસ અમીરાએ ભારતમાં ધૂમ મચાવી છે જાણો તમને જણાવ્યા આ ગાડીને અદભુત ખાસિયતો વિશે
શક્તિશાળી એન્જિન અને હાઇ સ્પીડ
આ ગાડીમાં શક્તિશાળી એન્જિન અને ખુબ જ શાનદાર હાઈ સ્પીડ રેન્જ આપવામાં આવી છે જો તમે આ ગાડીને ખરીદો માંગો છો તો એન્જિન વિશે માહિતી હોય ખૂબ જ જરૂરી છે.આ કારનું ટર્બો SE વેરિઅન્ટ માત્ર 4 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે. આ સાથે જ આપ સૌને જણાવી દે તો ગતિની વાત કરીએ તો બે એન્જિન વિકલ્પો પણ આપવામાં આવ્યા છે જેમાં. 2.0-લિટર ટર્બોચાર્જ્ડ (AMG યુનિટ) અને 3.5-લિટર સુપરચાર્જ્ડ V6 (ટોયોટા-સોર્સ્ડ) એન્જિન આપવામાં આવ્યા છે
વૈભવી અને આધુનિક ઇન્ટિરિયર
આ ગાડીમાં અદભુત ઇન્ટિરિયર ડિઝાઇન કરવામાં આવ્યું છે આ કારની ડિઝાઇનની વાત કરીએ તો આ કારમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.3-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે હશે. આ સાથે જ પ્રીમિયમની વાત કરીએ તો પ્રીમિયમ લુક પણ આપવામાં આવ્યું છે જેમ કે પ્રીમિયમ 10-ચેનલ KEF સાઉન્ડ સિસ્ટમ અને એડજસ્ટેબલ સ્પોર્ટ્સ સીટો આપવામાં આવી છે
ડ્રાઇવર-ફ્રેન્ડલી સુવિધાઓ
સીટો પાછળ સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે ખૂબ જ કમ્ફર્ટેપલ અને ફ્રેન્ડલી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ડ્રાઇવર માટે ખૂબ શાનદાર સુવિધાઓ જોવા મળે છે જેમ કે ક્લાઇમેટ કંટ્રોલ અને ડ્રાઇવ મોડ્સ માટે ફિઝિકલ બટનો હશે. તે ઘણા બધા પુષ્કળ સ્ટોરેજ પણ આપવામાં આવ્યા છે