ભારતીય બજારમાં નવી શ્રેષ્ઠ SUV મહેન્દ્રની લોન્ચ થઈ ચૂકી છે નવા વર્ષમાં જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર તો તમારા માટે આ બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે SUV Mahindra XEV 9eના ટોચના વેરિઅન્ટ તરીકે પેક થ્રી લોન્ચ કરી છે. ઇલેક્ટ્રીક કારમાં ખૂબ જ અદભુત ફીચર્સ આપવામાં આવી રહ્યા છે સાથે જ બુકિંગ અને ડીલેવરી ક્યારે શરૂ થશે તે અંગે વિગતો પણ સામે આવી છે ચલો તમને આકાર વિશે વિગતવાર જણાવીએ આકારની ખાસિયત અને કિંમત શું છે? અને અન્ય વિગતો પણ તમે આ મહત્વપૂર્ણ આર્ટીકલ ના માધ્યમથી વાંચી શકો છો
Mahindra XEV 9eને પેક થ્રી વેરિઅન્ટ
મહેન્દ્રએ ભારતમાં 26 નવેમ્બર 2024 ના રોજ આકારને લોન્ચ કરી હતી પ્રીમિયમ ઇલેક્ટ્રીક લુક સાથે આકાર ખૂબ જ શાનદાર છે પેક થ્રી વેરીએન્ટ ની કિંમત પણ ખૂબ જ અદભુત છે અને તમે ઓફર સાથે પણ આપ કારને ખરીદી શકો છો તમને ભારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે અને ઓફર સાથે ખરીદવા પણ EMI પર ઘણો ફાયદો પણ થઈ શકે છે
Mahindra XEV 9e ઈલેક્ટ્રીક કારની કિંમત
મહેન્દ્રની આ કારને તમે ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ કાર ખૂબ જ સરળ હપ્તે પણ તમે ખરીદી શકો છો આકારની એક શોરૂમ કિંમત Mahindra XEV 9eના પેક થ્રી વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 30.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સાથે જ વ્યાજની વાત કરીએ તો 15.5 ટકા ચૂકવ્યા પછી તમે SUVને છ વર્ષ માટે 45450 રૂપિયાની EMI પર ખરીદી શકાય છે. જે લોકો હપ્તા પર ખરીદવા માટે રસ ધરાવે છે તેમના માટે આકાર ખૂબ જ બેનિફિટ આપી શકે છે
રેન્જ અને પાવર
આકારમાં શક્તિશાળી બેટરી આપવામાં આવી છે અને એન્જિન પણ ખૂબ જ શાનદાર છે બેટરીની વાત કરીએ તો 79kWhની ક્ષમતાવાળી બેટરી આપી છે. આ સિવાય ફુલ ચાર્જ કર્યા પછી રેન્જની વાત કરીએ તો 656 કિલોમીટરની MIDC રેન્જ સાથે 210 કિલો વોટ નો પાવર અને 380 ન્યુટન મીટર નો ટોર્ક પણ મળે છે
વધુમાં જણાવી દઈએ તો આ વેરિઅન્ટને માત્ર 6.8 સેકન્ડમાં 100 કિમી/કલાકની ઝડપે ચલાવી શકાય છે. 175 kW ફાસ્ટ ચાર્જર સાથે તેને 20 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં માત્ર 20 મિનિટનો સમય લાગશે.