MY 2024 Tata Altroz : ભારતીય બજારમાં આમ તો ઘણી બધી મોટરસાયકલ કાર અને ઓટો ક્ષેત્રના વ્હીકલ લોન્ચ થયા છે અને 2025 માં ઘણા બધા વાહનો લોન્ચ થવાના છે પરંતુ જો તમે નવી હેચબેક ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આજે મેં તમને મહત્વપૂર્ણ વિગતો આપીશું કારણકે ટાટા મોટર્સની લોકપ્રિય હેચબેક અલ્ટ્રોઝ પર ફેબ્રુઆરી મહિના દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે ન્યુઝ વેબસાઈટ રશલેનમાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ ફેબ્રુઆરી મહિનામાં MY 2024 Tata Altroz ખરીદવા 65000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે 65000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે તમે આ ગાડીને ખરીદી શકો છો ડિસ્કાઉન્ટ વિશે ચલો વધુ વિગતો જણાવ્યા સાથે જ આ ગાડીની શું ખાસિયત છે તેના વિશે પણ વિગતવાર જાણીએ
કારની પાવરટ્રેન ખાસિયત શું છે?
જો તમે આ ગાડીને ખરીદવા માંગો છો તો પાવર ટ્રેન અને અન્ય ઘણી બધી ખાસિયતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ટાટા અલ્ટ્રોઝમાં ગ્રાહકોને 3 પાવરટ્રેનનો વિકલ્પ મળે છે આ સાથે જ વધુમાં જણાવી દઈએ તો એન્જિન પણ ખુબ જ શાનદાર અને ખૂબ જ તાકાતવર છે ત્યારે પહેલા પાવરટ્રેનની વાત કરીએ તો 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જ્યારે બીજામાં 1.2-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે જ્યારે કારમાં 1.5-લિટર ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે એટલું જ નહીં સીએનજી પાવર ટ્રેન નો પણ વિકલ્પ આ ગાડીમાં આપવામાં આવ્યો છે તમને પેટ્રોલ ડીઝલ એન્જિન સાથે સીએનજી વિકલ્પ પણ આપવામાં આવે છે જેમાં ગ્રાહકોને 26 કિલોમીટર સુધી માઇલેજ આપે છે
આ ટાટા અલ્ટ્રોઝની કિંમત શું છે?
આ ગાડી ખરીદવા માટે તમારે અંદાજિત ટોચના મોડલની કિંમત 6.5 લાખ રૂપિયા થી 11 લાખ રૂપિયા સુધી ચૂકવવાની રહેશે જે રીતના ફીચર્સ અને સ્પેસિફિકેશન આ ગાડીમાં જોવા મળ્યા છે તે તમને અન્ય મોડલમાં કદાચ જોવા મળશે વધુમાં જણાવી દઈએ તો આકારમાં કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને રિવર્સ પાર્કિંગ સેન્સર પણ શામેલ છે. ટાટા અલ્ટ્રોઝ બજારમાં ટોયોટા ગ્લાન્ઝા, મારુતિ સુઝુકી બલેનો, કરતા પણ અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે
(Disclaimer: આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે ડિસ્કાઉન્ટ ઓફર શહેરના ડીલર પર નિર્ભર કરે છે અને વધુ વિગતો તમે ડીલર પાસેથી મેળવી શકો છો)