નવી પેઢીનું શાનદાર OLA ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ,જાણો કેવી હશે ખાસિયત અને કિંમત

Ola Gen 3 electric scooter : ઓલા ખૂબ જ જલ્દી  પોતાની નવી ઇલેક્ટ્રિક  સ્કૂટર લોન્ચ કરવાની તૈયારીમાં છે આવતીકાલે ભારતીય બજારમાં તેમનું નવી પેઢીનું નવું ઈલેક્ટ્રિક કાર લોન્ચ થવા જઈ રહ્યો છે ન્યુ જનરેશન 3 પ્લેટફોર્મ પર આધારિત તેનું નવું ઇલેક્ટ્રીક સ્કૂટરકાર ખૂબ જ જલ્દી લોન્ચ થશે કંપનીના સીઓ ભાવેશ અગ્રવાલે  સોશિયલ મીડિયા પર આ અંગેની વિગતો શેર કરે છે તેમને જણાવ્યું છે કે આગામી દિવસોમાં આ સ્કૂટર ભારતીય બજારમાં ધૂમ મચાવશે સાથે છે આ જ સ્કૂટરમાં આપવામાં આવેલા ઘણા બધા ફીચર્સ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવશે હાલમાં હોસ્પિટલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે ચલો તમને જણાવવી આ સ્કૂટર વિશે થોડીક માહિતી

હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને વિગતવાર માહિતી આપીએ તો ઓલાનું આ સ્કૂટર ખૂબ જ ધમાકેદાર ન્યુ જનરેશનમાં લોન્ચ થઈ  જશે જેમાં ઘણા બધા કનેક્ટિવિટી અને અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે આ સ્કૂટરમાં બેટરી સિસ્ટમને ખૂબ જ અપડેટ કરવામાં આવી છે સાથે જ 4680 બેટરી સેલનો ઉપયોગ કરી શકે તેવી તાકાત ધરાવે છે અન્ય ઘણા બધા ઈલેક્ટ્રીક અને કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે

જનરેશન 3 પ્લેટફોર્મ પર બનેલા ઇલેક્ટ્રીક સ્કૂટરમાં ઘણા બધા મલ્ટી કોર પ્રોસેસરથી લેન્સ કરવામાં આવ્યા છે અને અન્ય ટુ-વ્હીલર ની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર અને ખૂબ જ મજબૂત સ્કૂટર માનવામાં આવી રહ્યું છે હાલમાં આ સ્કૂટરની કિંમત વિશે કોઈપણ પ્રકારની માહિતી સામે નથી આવી પરંતુ કોઈક સમયમાં જ એટલે કે આવતીકાલે લોન્ચ થતાની સાથે જ કિંમત પણ બહાર આવી જશે અને  ઘણા બધા અદભુત ફીચર્સ વિશે પણ વિગતો સામે આવી શકે છે 

 

Join WhatsApp

Join Now

Leave a Comment