GPSC DYSO Recruitment 2025 GPSC DYSO ભરતી 2025 તમે પણ ગુજરાત સરકારમાં અધિકારી બનવાનું સપનું જોઈ રહ્યા છો? GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે! 102 જગ્યાઓ પર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની ભરતી થઈ રહી છે. જો તમે સ્નાતક છો અને સરકારી નોકરીની તલબ ધરાવો છો, તો આ તમારી માટે સર્વોત્તમ તક છે. nayab mamlatdar bharti 2025
GPSC ભરતી 2025ની મહત્વની માહિતી
1. પોસ્ટ અને જગ્યાઓ
પોસ્ટ | વિભાગ | જગ્યાઓ |
---|---|---|
નાયબ સેક્શન અધિકારી | સચિવાલય | 92 |
નાયબ સેક્શન અધિકારી | ગુજરાત વિધાનસભા | 1 |
નાયબ સેક્શન અધિકારી | ગુજરાત જાહેર સેવા આયોગ | 9 |
કુલ જગ્યાઓ | 102 |
GPSC DYSO ભરતી 2025 શૈક્ષણિક લાયકાત
- સ્નાતક ડિગ્રી (કોઈપણ સ્ટ્રીમમાંથી)
- કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી/હિન્દીનું જ્ઞાન
- નોંધ: જો તમે ફાઇનલ યરમાં હો અથવા રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હો, તો પણ તમે અરજી કરી શકો છો!
GPSC DYSO ભરતી 2025 વય મર્યાદા nayab mamlatdar bharti 2025
- મિનિમમ: 20 વર્ષ
- મેક્સિમમ: 35 વર્ષ
- SC/ST/OBC/EWS ઉમેદવારોને વયમાં છૂટ (સરકારી નિયમ પ્રમાણે)
GPSC DYSO ભરતી 2025 પગાર ધોરણ
- પ્રથમ 5 વર્ષ: ₹49,600/મહિનો (ફિક્સ પગાર)
- 5 વર્ષ પછી: ₹39,900 – ₹1,26,600 (પે મેટ્રિક્સ લેવલ-7)
GPSC ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરશો?
- GPSC OJAS વેબસાઇટ પર જાઓ: https://gpsc-ojas.gujarat.gov.in
- “Apply Online” પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરો અને ફોટો/સહી અપલોડ કરો.
- ફી ચૂકવણી કરો (જો લાગુ પડતી હોય).
- સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લઈ લો.
જલદી કરો! અરજી કરવાની છેલ્લી તારીખ 9 જુલાઈ, 2025 છે.
નોટિફિકેશન
GPSC DySO bharti 2025 : Download