નવા વર્ષ દરમિયાન નામ તો ઘણા બધા મોટરસાયકલ ભારતીય બજારમાં લોન્ચ થવાના છે તો બીજી તરફ એક નવું પલ્સર મોટરસાયકલ લોન્ચ થયું છે જે ખૂબ જ ચર્ચામાં છે . 2025 માં તમે નવું મોટરસાયકલ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલમાં જ એક pulsar નું મોડલ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે અને અદભુત ફીચર્સ આપવામાં આવ્યો છે પાંચ મોટી ખાસિયત આ સ્કૂટર ની અંદર જોવા મળશે જે તમને ખરીદવા પર મજબૂર કરી દેશે ભારતીય બજારમાં પલ્સર RS200 ની એક્સ-શોરૂમ કિંમત 1.84 લાખ રૂપિયા છે. આ કિંમતમાં તમે ખરીદવા માંગો છો તો નજીકના એક્સ-શોરૂમ પરથી તમે ખરીદી શકો છો
પલ્સર RS200 જોવા મળશે નવી પ્રોફાઈલ
મોટરસાયકલ ઘણા સમયથી ચર્ચામાં હતું હવે ફાઈનલી ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યું છે. આ મોટરસાયકલ માં ઘણી બધી ખાસિયત અને નવી પ્રોફાઈલ ની વાત કરીએ તો નવી પલ્સરના આગળના ભાગમાં DRL સાથે ટ્વીન LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ છે. આ સાથે જ એલઇડી ટેબ્લેટ પણ આપવામાં આવ્યો છે જે ખૂબ જ શાંતદાર ફીચર છે અને ત્રણ કલર વિકલ્પ પણ આ સ્કૂટરમાં જોવા મળશે જેમ કે રેસિંગ રેડ કલરમાં મળશે અને એક્ટિવ સેટિંગ બ્લેક કલર માં પણ મળી જશે
આ pulsar માં જોવા મળશે નવું LCD કન્સોલ
આ પલસરમાં સૌથી મોટું અપડેટ કરવામાં આવ્યું છે કનેક્ટિવિટી ફીચર્સ ડિ માંડીને ઘણા અદભુત ફીચર્સ પણ જોવા મળશે જેમ કે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ડિસ્ટન્સ-ટુ-એમ્પ્ટી, ઇન્ટિગ્રેટેડ એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને ગિયર ઇન્ડિકેસન. વધુમાં વાત કરીએ તો એલઇડી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે નવી પલ્સરમાં સૌથી મોટું અપડેટ ઓલ-ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે.
ડ્યુઅલ-ચેનલ ABS અને બાઇકની પાવરટ્રેન
એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે પાવરટ્રેન તરીકે, બાઇક 199.5cc લિક્વિડ-કૂલ્ડ એન્જિનથી સજ્જ છે જે 24.3bhp ની મહત્તમ શક્તિ અને 18.7Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે, અન્ય સ્ટોપિંગ પાવર ડિસ્ક બ્રેક જવાબ પણ આપવામાં આવ્યા છે અન્ય ખાસિયત ની વાત કરીએ તો ડ્યુઅલ-ચેનલ ABS સાથે કામ કરે છે.આગળના ભાગમાં RSU ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનો-શોક યુનિટ આપવામાં આવ્યું છે. આવા ઘણા બધા ફીચર્સ આ pulsar બાઈકમાં જોવા મળશે