Royal Enfield Scram 440: રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440 ભારતીય બજારમાં ઉપલબ્ધ છે સાથે જ લોકોનું ધ્યાન પણ આકર્ષિત કરી રહ્યું છે દેખાવમાં ખૂબ જ શાનદાર છે જો તમે બુલેટ જેવું ઇનફિલ્ડ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે આપ સૌને જણાવી દે ભારતીય બજારમાં બે લાખ રૂપિયામાં એક્સ-શોરૂમ ભાવે લોન્ચ કરવામાં આવી છે. આ સ્કૂટરમાં ઘણા બધા ધમાકેદાર ફીચર્સ પણ જોવા મળે છે અને અન્ય ઘણા બધા સ્પેસિફિકેશન જે તમે ક્યારેય અન્ય રોયલ એનફિલ્ડના મોડલમાં જોયા નહીં હોય ચલો તમને આ ઇન્ફીલ્ટના એન્જિન પાવર અને ગેરબોક્સ વિશે વિગતવાર જણાવીએ
એન્જિન પાવર અને ગિયરબોક્સ
Royal Enfield Scram 440 બુલેટ માં પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે એન્જિનની વાત કરીએ તો અપગ્રેડેડ 443 સીસી, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે એર-કૂલ્ડ છે સાથે જ 25.4 bhp મહત્તમ પાવર અને 34 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. સ્પીડની વાત કરીએ તો એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે ગેરબોક્સ પણ ખૂબ જ શાનદાર અને મજબૂત આપવામાં આવ્યું છે નવા એન્જિનમાં 3mm મોટો બોર છે જે તેને 4.5 ટકા વધુ પાવર અને 6.5 ટકા વધુ ટોર્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. એનફિલ્ડને ખરીદતા પહેલા આ તમામ વિગતો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને મજબૂત એન્ડ ફિલ્ડ રોયલ બુલેટ માનવામાં આવે છે
રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440: કેવી છે તેની ખાસિયતો
હવે તમને આ બુલેટ ની ખાસિયત વિશે જણાવી દઈએ ખાસિયત ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત છે જોતા જ તમે આ રોયલ એનફિલ્ડ ને ખરીદવા માટે મજબુર થઈ જશો સૌપ્રથમ કનેક્ટિવિટી ફીચર્સની વાત કરીએ તો સ્વિચેબલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, મોબાઇલ ઉપકરણો ચાર્જ કરવા માટે USB ચાર્જર અને ટ્રિપર નેવિગેશન સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે છે નવો LED હેડલેમ્પ જોવા મળે છે આવા ઘણા બધા અદભુત ફીચર્સ તમને આ રોયલ એનફિલ્ડ સ્ક્રેમ 440માં જોવા મળશે