ટાટાની નવી Harrier EV ઇલેક્ટ્રિક કારના ફીચર્સ વિશે જાણીને શ્વાસ અધર થઈ જશે, જાણો ક્યારે લોન્ચ થશે

Harrier.EV: ટાટા મોટર્સ દેશની સૌથી મોટી ઈલેક્ટ્રીક ફોર-વ્હીલર કંપની છે કંપનીના પોર્ટફોલીઓમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક કાર છે જોકે હાલમાં જ મહેન્દ્ર આ સેગમેટમાં ઝડપથી આગળ વધી રહ્યા છે અને નવા મોડલ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. પરંતુ હાલમાં જ ટાટા તેના ઈલેક્ટ્રીક પોર્ટફોલ્યુમાં નવી હેરિયર ઈલેક્ટ્રીક SUV ઉમેરવા માટે તૈયાર કરી રહી છે સાથે જ ખૂબ જ જલ્દી માર્કેટમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે જો તમે પણ ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગતા હોય ખાસ કરીને હેરિયર તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે આ ગાડી દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે Harrier.ev જલ્દી ભારતીય માર્કેટમાં લોન્ચ થવા જઈ રહી છે આપ સૌને જણાવી દે તો ઓટો એક્સપો 2025 માં નવી ઇલેક્ટ્રીક એસયુવી રજૂ કરી રહી છે ચલો તમને જણાવીએ આ ગાડીના ફીચર્સ અને અન્ય વિગતો વિશે

Harrier.EV દમદાર ફીચર સાથે હશે લોન્ચ થશે

ઈલેક્ટ્રીક મોડલ હાલમાં જ ચર્ચામાં આવ્યું છે અને ઘણી બધી ઇલેક્ટ્રીક ગાડી પણ લોન્ચ થઈ રહી છે એવામાં હેરિયર ઈલેક્ટ્રીક કંપની લોન્ચ કરવા જઈ રહી છે આ મોડલમાં D8 પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે, જે JLR એ પણ કર્યું નથી. સાથે જ અન્ય ઘણા બધા ફીચર્સ પણ જોવા મળે છે જેમ કે બોડી-કલર શટ-ઓફ ઉપલા ગ્રિલ છે જેમાં આડી સ્લેટ્સ છે. આ સિવાય ઈલેક્ટ્રીક બજેટમાં પણ ખૂબ જ શાનદાર છે આમાં ખાસ ડિઝાઇન કરેલા 19 ઇંચ ના એલોય વ્હીલ્સ પણ સામેલ છે

અન્ય ફિચરની વાત કરીએ તો ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત લુપ સાથે આ એરિયર ઈલેક્ટ્રીક ફોરવીલર ટૂંક સમયમાં જ લોન્ચ થશે આપ સૌને જણાવી દઈએ તો આમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે ખાસ કરીને ફીચર્સ ની વાત કરીએ તો વાયરલેસ એપલ કારપ્લે અને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો સાથે 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 6-વે પાવર સાથે વેન્ટિલેટેડ ફ્રન્ટ સાથે ઓફર કરે છે. આ સિવાય ડ્રાઇવર બાજુ પર સીટ મેમરી ફંક્શન અને પેસેન્જર બાજુ પણ ચાર વેપાવર એડજસ્ટમેન્ટ સુવિધાઓ પણ આપવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment