Kia ની આ બજેટ SUV 6 લોન્ચ પહેલા જ રહસ્ય ખુલી ગયું,જાણો કેવી હશે ખાસિયત અને સુવિધાઓ

ઈલેક્ટ્રિક કાર 2024 માં ખૂબ જ ચર્ચામાં આવી હતી પરંતુ હવે 2025 માં ઘણી બધી નવી કારો લોન્ચ થવા જઈ રહી છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે ફરી એકવાર એક ફેબ્રુઆરી 2025 ના રોજ નવી SUV લોન્ચ થવા જઈ રહી છે, જેનું નામ Kia Syros છે.   આ ગાડીમાં ઘણા બધા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે આ સાથે જ માઇલેસના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે તેમની વાત કરીએ તો 20.75kmpl સુધીની માઇલેજ આપી શકશે.  પરંતુ આકાર લોન્ચ થાય તે પહેલા જ તેમના ફીચર્સ અને ખાસિયત લિંક થઈ ચૂકી છે તેમની વિશેષતાઓ પણ સામે આવી છે ચલો તમને તેમના વિશે વિગતવાર માહિતી આપીએ

કિયા સેરોસનું માઇલેજ વિશે વિગત

ઘણા બધા ગ્રાહકો કારને ખરીદતા પહેલા માઇલેજ વિશે જાણતા હોય છે ત્યારે આ ગાડીની પણ માઇલેસ ની વિગતો લીંક થઈ ચૂકી છે  મળતી વિગતો અનુસાર ડીઝલ એન્જિનવાળા કિયા સાયરોસ એમટી (મેન્યુઅલ ટ્રાન્સમિશન) અને એટી (ઓટોમેટિક ટ્રાન્સમિશન) મોડેલો  17.65kmpl અને 20.75kmpl ની માઇલેજ ધરાવે છે  આ સિવાય પેટ્રોલ એન્જિન સાથે માઇલેજ ની વાત કરીએ તો માઇલેજ 18.20kmpl અને 17.68kmpl છે.   દેખાવમાં પણ ખૂબ જ અદભુત છે આ સાથે જ ઓટોમોટીવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત છે ગાડી ખૂબ જ ચર્ચામાં છે તેમની ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

કિયા સિરોસ ભારતમાં લોન્ચ 

આ નવી ઈલેક્ટ્રિક કારની લોન્ચિંગ તારીખની વાત કરીએ તો એક ફેબ્રુઆરી 2025 ના રોજ લોન્ચ થવા જઈ  રહી છે સ્ટાઇલિશ ડિઝાઇન અને ઘણી બધી  સારી સુવિધાઓ અને શાનદાર માઇલેજ સાથે ભારતીય બજારમાં લોન્ચ થશે ભારતીય બજાર માટે આ ગાડી ખૂબ જ મહત્વપૂર્ણ વિકલ્પ સાબિત થાય તેવી શક્યતાઓ છે માઇલેજ શક્તિશાળી એન્જિન સાથે આ ગાડીમાં ઘણા બધા અદભુત ફીચર્સ જોવા મળશે.આ ગાડીને ખરીદવા માંગતા હોય તો હજુ સુધી આ ગાડીની મૂળ કિંમત સામે નથી આવી પરંતુ જ્યારે લોન્ચ થશે ત્યારે અન્ય વિગતો પણ સામે આવી શકે છે 

 

Join WhatsApp

Join Now

Leave a Comment