Vespa Lineup : ભારતીય બજારમાં નવું ઈલેક્ટ્રીક સ્કૂટર ખાસ કરીને નવા મોડલમાં લોન્ચ થઈ ચૂક્યું છે વેસ્પાનું નવું સ્કૂટર લોન્ચ થઈ ચૂક્યો છે જો તમે પણ નવું સ્કૂટર ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ 1.32 લાખની આસપાસ તમે એક્સ-શોરૂમ માધ્યમથી તમે સરળતાથી ખરીદી શકો છો આ સાથે જ અન્ય ટોપ મોડેલ ની વાત કરીએ તો તેમની કિંમત ટોપ વેરિઅન્ટની કિંમત 1.96 લાખ રૂપિયા સુધીમાં સરળતાથી તમને મળી જશે. ચલો તમને આ સ્કૂટરની ખાસિયત વિશે જણાવીએ અને ઓફર સાથે તમે કેવી રીતે ખરીદી શકો છો
Vespa Lineup સ્કૂટરની ખાસિયત
વેસ્પા સ્કૂટર દેખાવમાં ખૂબ જ શાનદાર છે આ સાથે જ આ સ્કૂટરમાં આપવામાં આવેલા ફીચર્સ પણ ખૂબ જ અદભુત છે હવે તમને આ સ્કૂટરના ખાસિયત વિશે વિગતવાર જણાવી દઈએ તો આ સ્કૂટરમાં એસ ૧૨૫ સીસી અને ૧૫૦ સીસી એન્જિન આપવામાં આવ્યું છે સાથે જ કલરની વાત કરીએ તો વર્ડે અમાબિલ, રોસો રેડ, પર્લ વ્હાઇટ, નેરો બ્લેક, અઝુરો પ્રોવેન્ઝા, બ્લુ અને પર્લ વ્હાઇટ અને ઓરેન્જ અને પર્લ વ્હાઇટ જેવા કલરમાં સરળ નથી આ સ્કૂટર તમને ઉપલબ્ધ થઈ જશે આ સિવાય અન્ય ઘણા બધા કલર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે
પહેલીવાર કંપનીએ વેસ્પા ટેક અને વેસ્પા ટેક એસ સાથે તેના પોર્ટફોલિયોનો વિસ્તાર કરીને માર્કેટમાં આ સ્કૂટરને ઉતાર્યું છે આ સ્કૂટરની કિંમત વિશે તો અમે તમને લેખના શરૂઆતમાં જ જણાવી દીધું. હવે તમને થોડીક અગત્યની એન્જિન વિશેની વિગતો આપીએ તો એન્જિન વિકલ્પો ૧૨૫ સીસી અને ૧૫૦ સીસી છે આ સિવાય આ સ્કૂટરમાં આધુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કીલેસ ઇગ્નીશન અને નવું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, અને ડિઝાઇન પણ ખૂબ જ શાનદાર છે તો તમે આ સ્કૂટરને ખરીદવા માંગો છો તો તમે નજીકના શોરૂમમાં જઈને ખરીદી શકો છો હાલ ઓફર સાથે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. લોન્ચ થતાની સાથે જ આ સ્કૂટર ખૂબ જ ચર્ચામાં છે અને લોકો પણ ખરીદવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે