Gold Price Today: સોના ચાંદીના ભાવમાં સતત ઘણા સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હતો. આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે આપ સૌ જાણતા જશો કે સોનાને ચાંદીના ભાવમાં વધારાથી સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા રોકાણકારોને મોટો ફાયદો થતો હોય છે તો બીજી તરફ સામાન્ય માણસ માટે હવે સોનું ખરીદુ ખૂબ જ મુશ્કેલ બન્યું છે દિવસેને દિવસે સોનાનો ભાવ વધી રહ્યો છે આજે અમદાવાદ સહિતના ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો તો આજે અમે તમને 22 કેરેટ થી માંડીને 24 કેરેટ ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ શું છે તે અંગે વિગતવાર માહિતી આપીશું
આજે શું છે? 22 અને 24 કેરેટ સોનાના ભાવ જાણો
મિત્રો આપ સૌને જણાવી દઈએ તો અમદાવાદ શહેરમાં જે ભાવ નોંધાતા હોય છે તે જ ભાવ અન્ય શહેરોમાં પણ એકસરખા જોવા મળતા હોય છે ત્યારે રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹71,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામના જોવા મળી રહ્યા છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 77,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે
બીજી તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ ની વાત કરીએ તો 77,660 રૂપિયા નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹71,190 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે આ સાથે જ સુરત શહેર વડોદરા શહેરમાં પણ એક સરખો જ ભાવ એટલે કે 22 કેરેટ અને 24 કેરેટ નો ભાવ એક સરખો નોંધાયો છે અમદાવાદ શહેરમાં જે ભાવ છે તે જ ભાવ અન્ય શહેરોમાં પણ એક સરખા જોવા મળી રહ્યા છે
મુંબઈ,દિલ્હીમાં શું છે? આજે 22 કેરેટ સોનાના ભાવ
સૌપ્રથમ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,290 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે સોનાનો ભાવ 24 કેરેટનો 77,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો સાથે જ મુંબઈ શહેરમાં પણ થોડા ઘણો ફેરફાર જોવા મળ્યો છે 24 કેરેટ સોનાનો ભાવ 77 610 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹71,140 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે