Income Tax 2025: ટૂંક સમયમાં જ નાણાકીય વર્ષ 2024-25(FY25) નો છેલ્લો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આ મહિનાના અંત સુધીમાં ઘણા બધા મોટા ફેરફાર થઈ શકે છે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ અને અન્ય ટેક્સ જવાબદારીઓ માટે પણ ઘણી બધી અપડે આવી શકે છે આવી સ્થિતિમાં ટેકનિકલ ખામી કે દંડાળવા માટે ટેક્સ સંબંધિત સમયસર ભરવો ખૂબ જ જરૂરી હોય છે જો તમે ટેક્સ સમયસર નથી ભરતા તો આવા સંજોગોમાં વધારે તમારે દંડ ભરવો છે પડી શકે છે હાલમાં જ ઇન્કમટેક્સને લઈને જે અપડેટ સામે આવી છે તે અંગે ચાલો તમને વિગતવાર જણાવીએ
ઇન્કમટેક્સ જે લોકો ફરે છે તેમના માટે સમયસર સમય મર્યાદા નો ટ્રેક રાખો ખૂબ જ જરૂરી હોય છે જેથી સમયસર બધી જ જવાબદારીઓ પૂર્ણ થઈ શકે અને છેલ્લી ચડીને મુશ્કેલીઓને ટાળીને તમે સમયસર ટેક્સ ભરીને વધુ દંડથી બચી શકો છો માર્ચમાં ઘણી મહત્વપૂર્ણ ટેક્સ સમય મર્યાદા પણ છે જેના પર ધ્યાન આપો ખૂબ જ જરૂરી છે ચાલો તમને મુખ્ય બાબતો વિશે માહિતી આપીએ જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે
ફોર્મ 24જી એડવાન્સ ટેક્સ વિશે વિગત
જે લોકો ઇન્કમટેક્સ ફરે છે તેમને ખ્યાલ જ હશે કે ફોર્મ 24 જી ખૂબ જ જરૂરી હોય છે સાથે જ એડવાન્સ ટેક્સ પણ ધ્યાન આપવું પણ ખૂબ જ જરૂરી હોય છે એડવાન્સ ટેક્સ નો ચોથો અને છેલ્લો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ સુધીની છે એટલે કે આજે તમારી પાસે છેલ્લી તારીખ છે હજુ તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો નથી તો ધારણા કર યોજના (કલમ 44AD/44ADA) હેઠળ આવતા કરદાતાઓએ 15 માર્ચ સુધીમાં આખા વર્ષ માટે એડવાન્સ ટેક્સ ચૂકવવાનો રહેશે. આ સમયગાળા દરમિયાન જે પણ ટેક્સ ભરે છે તેમના માટે ખૂબ જ જરૂરી હોય છે કે તેઓ સમયસર ટેક્સ ભરે નહીંતર એડવાન્સ ટેક્સ મુજબ તમારે વધુ ટેક્સ પણ ચૂકવવું પડે તેવી શક્યતાઓ પણ હોય છે પરંતુ તમે તમારા એકાઉન્ટ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવી શકો છો અને સમયસર ટેક્સ કરી શકો છો