BOB Pashupalan Loan Yojana 2024: ગાય-ભેંસના પશુપાલન માટે કેટલી અને કેવી રીતે મળશે લોન, જાણો સંપૂર્ણ વિગત

પશુપાલનને ખૂબ નફાકારક વ્યવસાય છે પરંતુ તેને શરૂ કરવા માટે પ્રારંભિક રોકાણની જરૂર પડે છે પ્રાણીઓની ખરીદી માટે નોંધપાત્ર રકમની જરૂર પડે છે જે આ વ્યવસ્થાને પ્રથમ જરૂરિયાત બની જાય છે તેથી સફળતાપૂર્વક પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે તમારી પાસે જરૂરી મૂડી હોવી જરૂરી છે

બેંક ઓફ બરોડા જરાક ખેડૂતોને આર્થિક સહાય આપવાના હેતુથી પશુપાલન લોન યોજના નામની બીજી નવી યોજના શરૂ કરેલી છે આપણે જાણીએ છે કે આપણા દેશમાં શૈક્ષણિક સ્તરમાં વધારો થવાને કારણે ગ્રામીણ વિસ્તારમાં પણ વ્યવસાયને પ્રોત્સાહન મળી રહે છે વ્યાપાર ના વિકસતા યુગમાં bank of baroda એ પણ આગળ માટે બેંક ઓફ બરોડા પશુપાલન લોન શરૂ કરેલી છે

બેંક ઓફ બરોડા પશુપાલન લોન વિશેની સંપૂર્ણ માહિતી અમારા દ્વારા આજના લેખમાં આપવામાં આવેલી છે જો તમે પણ આ યોજનામાં અરજી કરીને તમારું બિઝનેસ શરૂ કરવા માંગો છો તમારા આર્ટિકલને સંપૂર્ણ વાંચો

બેંક ઓફ બરોડા પશુપાલન લોન શું છે? BOB Pashupalan Loan Yojana 2024

પશુપાલન એક એવો વ્યવસાય છે જે ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ નફાકારક સાબિત થઈ ગયો છે જોકે આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે કેટલાક પ્રારંભિક રોકાણની જરૂર પડે છે ખાસ કરીને પ્રાણીઓની ખરીદી માટે આ સમસ્યાને ઉકેલવા માટે bank of baroda એ પશુપાલન લોન યોજના શરૂ કરેલી છે જેઠો રૂપિયા ત્રણ લાખ સુધીની લોન ખૂબ જ ઓછા વ્યાજ દર ઉપલબ્ધ છે

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને આવકમાં વધારો કરવાનો છે ગ્રામીણ વિસ્તારમાં પશુપાલન વ્યવસાય રોજગાર અને આવકનો મહત્વનો સ્ત્રોત છે આ યોજના દ્વારા ગ્રામીણ રહેવાસીઓને સરળતાથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અને તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં મજબૂત બનાવી શકે છે

Bank of baroda પશુપાલન લોનની મુખ્ય વિશેષતાઓ

  • બેંક ઓફ બરોડા રૂપિયા ત્રણ લાખ સુધીની લોન આપી રહી છે
  • Bank of baroda પશુપાલન લોન માટે ૧૦ ટકા સુધી મહત્તમ વ્યાજદરે લોન ઉપલબ્ધ કરાવે છે
  • ખેડૂતો અને અન્ય વ્યક્તિઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ આ યોજના માટે અરજી કરી શકે છે
  • આ યોજનાનો ઉદ્દેશ્ય પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન કરવા અને ગ્રામીણ અર્થતંત્રને સશક્ત કરવા માટેનો છે

ગાય-ભેંસ માટે લોનની કોણ અરજી કરી શકે છે

  1. અરજદાર ભારતનો રહેવાસી હોવો જરૂરી છે
  2. bank of baroda નો ગ્રાહક હોવો જોઈએ
  3. જે ખેડૂતો પહેલેથી જ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમને પ્રાથમિક આપવામાં આવશે
  4. આ યોજના માત્ર ગ્રામીણ વિસ્તારોમાં ચલાવવામાં આવી રહી છે તેથી તમારા માટે ગ્રામીણ વિસ્તારના વતની હોવું જરૂરી છે
  5. આ લોન ની રકમ પશુપાલન સંબંધિત વ્યવસાય કરતા ખેડૂતોને જ આપવામાં આવશે
  6. સીમાંત ખેડૂતો વેપારી ખેડૂતો અને પશુપાલકો આ યોજના માટે અરજી કરી શકે છે
  7. તમારી પાસે અન્ય કોઈ લોન બાકી ન હોવી જોઈએ

કેટલી લોન મળી શકે છે?

ગાય માટે:
1 ગાય માટે લોન: ₹40,000
2 ગાય માટે લોન: ₹80,000

ભેંસ માટે:
1 ભેંસ માટે લોન: ₹60,000
2 ભેંસ માટે લોન: ₹1,20,000

ગાય-ભેંસ માટે લોન લેવા જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • આવકનું પ્રમાણપત્ર
  • સરનામાના પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર

Bank of baroda પશુપાલન લોન માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ તમારે નજીકની બેંક ઓફ બરોડાની શાખામાં જવું પડશે
  • ત્યારબાદ તેઓ ઉપલબ્ધ પશુપાલન લોન અરજી ફોર્મ મેળવો
  • ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ને કાળજીપૂર્વક ભરો અને બધા જરૂરી દસ્તાવેજો જોડો
  • ત્યારબાદ તમારો ફોન અને દસ્તાવેજો બેંક અધિકારી દ્વારા ચકાસવામાં આવશે
  • વેરિફિકેશન પછી જો તમારી માહિતી સાચી જોડણી તો તમારી લોન મંજૂર કરવામાં આવશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • આ લોન માટે અરજી કરવા માટે સૌથી પહેલા તમારે બેન્ક ઓફ બરોડાની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
  • આ પછી તમે લોન વિકલ્પ પર જશો અને તમને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા પશુપાલન લોન નો વિકલ્પ દેખાશે જેને તમારે પસંદ કરવાનું રહેશે
  • આ પછી તમારે એપ્લિકેશન ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે અને એપ્લિકેશન માટે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
  • માહિતી યોગ્ય રીતે દાખલ કર્યા પછી તમારે જે ફોર્મ સબમીટ કરવાનું રહેશે

Leave a Comment