કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાનો છે બેંક ખાતામાં 2000 રૂપિયા

pm kisan 18th installment 2024 date

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાનો છે જેના ઘણા ખેડૂતો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ લાયકાત ધરાવતા તમામ નાના અને મધ્યમ ખેડતો વાર્ષિક ₹6,000 ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે જેમાં દરેક વખતે 2000 હોય છે

18 મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાની શક્યતા છે અને તેની ચોક્કસ તારીખ માટે પ્રધાનમંત્રી કિસાન વેબસાઈટ અથવા સરકારી સૂચનાઓને ચકાસતા રહો સરદાર જયંતિ ભક્ત સંબંધિત માહિતી પ્રાપ્ત થાય તે મહત્વપૂર્ણ છે pm kisan 18th installment 2024 date

બધા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે ખેડૂતોને જલ્દી સમાચાર મળી શકે છે અને તેમના બેંક ખાતામાં 2000 રૂપિયા આવી શકે છે

18 માં હપ્તા ની તારીખ જાહેર

તાજેતરના અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આધારમાં આપતા ની ચુકવણી ઓક્ટોબર મહિને થવાની સંભાવના છે આ હપ્તો ખેડૂતોના ખાતામાં ઓક્ટોબર નંદ સુધીમાં જમા થવા માટેની શક્યતા છે જો તમે આ યોજનાના લાભાર્થી છો તો સરકારી વેબસાઈટ અથવા એસએમએસ દ્વારા મળતી માહિતી પર નજર રાખો જેથી તમે સમયસર હપ્તો મળવાને ખાતરી થઈ શકે છે

પ્રધાનમંત્રી કિસાન યોજના ના 18 મા હપ્તા ની KYC પ્રક્રિયા

  • આ માટે તમારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
  • વેબસાઈટ ના હોમ પેજ પર તમને કેવાયસી નો વિકલ્પ મળશે
  • ત્યારબાદ તેના પર ક્લિક કરવાથી નવું એક પેજ ખુલશે
  • આમાં તમારે આધાર નંબર નાખવો પડશે અને નીચે આપેલ કેપ્સા કોડ ભરવાનો રહેશે
  • આ પછી તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે તરત જ તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે
  • આ સિવાય તમે કેવાયસી માટે મોબાઈલ નંબર નું વિકલ્પ પણ આપવામાં આવ્યો છે
  • જેની સાથે તમે મોબાઈલ નંબર દ્વારા પણ કેવાયસી કરી શકો છો

પ્રધાનમંત્રી કિસાન યોજના નો 18 મો હપ્તો કેવી રીતે તપાસવો?

  • તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો 18 મો હપ્તો ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકો છો
  • આ માટે તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના પોર્ટલ પર જવું પડશે
  • આ પોર્ટલ પર તમને લાભાર્થી સ્ટેટસ નું વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરતા ની સાથે સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે
  • આ પછી 18 મો આપતો ચેક કરવા માટે બે વિકલ્પો આપવામાં આવશે જેમાંથી એક આધાર કાર્ડ અને બીજો મોબાઈલ નંબર હશે
  • તેમાં કોઈપણ એક પ્રક્રિયા તમે પસંદ કરી શકો છો
  • જો તમે આધાર કાર્ડ ની પ્રક્રિયા પસંદ કરી છે તો તેના માટે તમારે આધાર કાર્ડ નંબર નાખવો પડશે
  • આ પછી નીચે આપેલ કેપ્ચા ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • આ પ્રક્રિયા પૂર્ણ થતા જ તમારી સામે લાભાર્થીની સ્થિતિ ખુલી જશે જેમાં તમામ માહિતી ઉપલબ્ધ થશે આ સાથે 18 માં આપવાની વિગતો પણ ઉપલબ્ધ થશે
  • જોકે આજ સિવાય તમે મોબાઈલ નંબર દ્વારા પણ લાભાર્થીની સ્થિતિ ચકાસી શકો છો પણ તું આ માટે
  • મોબાઈલ નંબર ને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે

Join WhatsApp

Join Now

Leave a Comment