Tax Saving Tips :હાલ જ જાણી લો 5 પગલાં; 5 લાખ રુપિયા બચી જશે ટેક્સના

તમે નાણાકીય વર્ષ 20023 24 માટે તમારો ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હોવું જોઈએ અને તે પહેલાંથી જ આવી ગયું છે હવે નવા નાણાકીય વર્ષ માટે આવક બચાવવા માટે તૈયારી કરવી જોઈએ અહીં જાણો આવી સ્કીમ વિશે જેમાં રોકાણ કરીને તમને સારો નફો મળશે અને તમારી આવક પણ બચશે Tax Saving 5 Tips

ટેક્સ સેવિંગ FD

જો તમે પાંચ વર્ષની બનાવવાનું રોકાણ કરો છો તો આવકવેરાના કાયદાની કલમ 80 c હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે પાંચ વર્ષથી ઓછી એફડી માં આવું થતું નથી તમને બેંક અને પોસ્ટ ઓફિસ બંનેમાં પાંચ વર્ષની મળશે પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની એક 7.5% વ્યાજ આપવામાં આવે છે ઉપરાંત બેંકોમાં પાંચ વર્ષની મુદતવાળી એફડી પરના વ્યાજ દરરો અલગ અલગ હોય છે

ELSS

ઈક્વિટી લિકડ સેવન સ્કીમ મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે આવકવેરા બચત યોજના માં રોકાણ ત્રણ વર્ષ માટે લુકિંગ રહે છે આ પછી જો રોકાણકાર ઈચ્છે તો તે પૈસા પણ ઉપાડી શકે છે જેમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા ની ટેક્સ મળી રહે છે તેને વોટ્સએ બજાર આધારિત છે

NSC

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જે એનએસસી તરીકે જાણીતું છે જો તમે તમારું કામ કરો છો તો તમારે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી તે કરવું પડશે આ યોજનામાં 7.7% ના વ્યાજ આપવામાં આવી રહ્યું છે આમાં 80C હેઠળ આવકવેરાના લાભ પણ આપવામાં આવશે

PPF

પબ્લિક પ્રોવિડન્ટ ફંડના રોકાણો ને ઈ ઇ ઈ શ્રેણીમાં મૂકવામાં આવે છે એટલે કે તમારું રોકાણ વ્યાજ અને પાકની મુદત ની રકમ સંપૂર્ણપણે સ્વરમુક્ત છે આ યોજના 15 વર્ષમાં પરિપક્વ થાય છે જો તમે ઈચ્છો તો તમે તેનો લાભ લેવા માટે તેને વિસ્તૃત પણ કરી શકો છો આ યોજનામાં સાત એક ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે

NPS

નેશનલ પેન્શન સિસ્ટમ પણ એક સરકારી યોજના છે જે બજાર સાથે જોડાયેલી છે આમાં 60 વર્ષની ઉંમર તમને રિટાયરમેન્ટ ફંડ આપવામાં આવશે સાથે જ સ્કુલ આવકનો 40% હિસ્સો તમારી વાર્ષિક ફી ખરીદવામાં આવે છે તમને પેન્શન મળે છે ટેક્સ બચાવવાના મામલે પણ આ યોજના ઘણું સારી છે એનપીએસ માં રોકાણ કરીને તમે બે લાખ રૂપિયા સુધીની કુલ કર કપાસનો દાવો કરી શકો છો કુલ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા અને કલમ 80CD હેઠળ વધારાના 50000 રૂપિયા મેળવી શકો છો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો