Dividend Stock:આ કંપનીએ કરી પ્રતિ શેર ₹ 150 ડિવિડન્ડની જાહેરાત, ભાવ 3000 સુધી પહોંચ્યા, રોકાણકારો થયા ખુશ

Dividend Stock: બજેટ દરમિયાન ઘણા બધા સ્ટોક ડાઉન ગયા હતા પરંતુ ફરી એકવાર જોરદાર ઉછાળો આવ્યો છે અમેરિકામાં ચાલી રહેલા મોટા ફેરફાર અને મોટા નિર્ણયો બાદ ભારતીય બજારમાં પણ તેમની અસર જોવા મળી રહી છે આપ સૌને જણાવી દઈએ તો પેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે  ત્યારે ડિવિડન્ટ ની જાહેરાત પણ કરવામાં આવી છે આવી સ્થિતિમાં પેજ ઇન્ડસ્ટ્રીઝ એ બુધવાર એટલે કે પાંચ ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 25 માટે પ્રતિ ઇક્વિટી શેર ₹૧૫૦ ના ત્રીજા  ગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે જેથી  જાતને ક્યાંક રોકાણ કરો પણ ખૂબ જ ખુશ છે 

આપ સૌને જણાવી દઈએ તો પેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર ટ્રેડિંગ દરમિયાન ત્રણ ટકા સુધી વધ્યો હતો અને 48409.05 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યા  એટલું જ નહીં ટ્રેડિંગ દરમિયાન પણ સારું એવું પર્ફોમન્સ જોવા મળ્યું હતું. અગાઉનો  બંધ ભાવ ની વાત કરીએ તો 46960.40 હતો  અને આજે શેર વધીને લગભગ 3000 રૂપિયા થઈ ગયો છે

જાણો આ સ્ટોકની સંપૂર્ણ વિગત

13 ફેબ્રુઆરી તારીખ ડિવિડન્સ ચુકવણી માટેની છે અને આ તારીખ નક્કી કરવામાં આવી છે ત્યારે શેરધારકોને ચુકવણી સાત માર્ચ 2025 ના રોજ અથવા તે પહેલા કરવામાં આવશે આમ પેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રતિ શેર 250 અને ₹300 ના વચગાળણ ડિવિડન્ટની જાહેરાત કરી છે  હાલમાં જાહેરાતોને ધ્યાનમાં રાખીને રોકાણકારો પણ ખુશ થયા છે સાથે જ પેજ ઇન્ડસ્ટ્રી નાણાકીય વર્ષ 2025 માં તેના શેર ધારકો માટે પ્રતિશેહેર 700 ના ડિવિડન્ટની પણ જાહેરાત કરી છે આગામી દિવસોમાં પણ આશીર્વાદ ઉપરફોર્મન્સ કરી શકે છે અને રોકાણકારોને વધુ રિટર્ન્સ આપી શકે છે જો તમે પણ ડિવિડન્ડ શેરની ખરીદી કરવા માંગો છો તો આ શેર તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment