નવા વર્ષમાં સોનામાં 9,000 નો વધારો: 2025 માં ભાવ વધશે કે ઘટશે ? 2025 માં સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કારણ કે હાલમાં શું અને ચાંદીના ભાવની વાત કરીએ તો બે દિવસમાં વધારો કરવામાં આવ્યો છે કારણ કે બજેટ પછી સોના અને ચાંદીમાં અતિશય ભાવ જોવા મળ્યો છે જેના કારણે સોનાનો ભાવ 84,900 પહોંચી ગયો છે અને ચાંદીનો ભાવ 95 હજાર રૂપિયા પહોંચી ગયો છે જ્યારે ચાંદીમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે જેને વિગતવાર માહિતી નીચે જોઈએ. Gold and silver prices on 10 February 2025
સોનાં-ચાંદીના તાજા ભાવ
- સોનું: 10 ફેબ્રુઆરી 2025ના રોજ, 24 કેરેટ સોનાનો ભાવ ₹84,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો.
- ચાંદી: એક કિલો ચાંદીનો ભાવ 1,858 રૂપિયા વધીને ₹95,600 રૂપિયા થયો છે.
120W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realmeનો પાવરફુલ સ્માર્ટફોન 3000 ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો મોકો
કેરેટ પ્રમાણે સોનાના ભાવ (10 ગ્રામ)
- 24 કેરેટ: ₹84,980
- 22 કેરેટ: 77,584
- 18 કેરેટ: 63,524
ભાવમાં વધારો કેટલો?
- 1 જાન્યુઆરીથી સોનાનો ભાવ 8,116 રૂપિયા વધી 76,583 થી 84,699 રૂપિયા થયો.
- ચાંદીના ભાવમાં પણ 9,336 રૂપિયાનો વધારો થયો છે, જે 86,055 થી 95,391 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.