Gold Prices Today: આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો, રોકાણકારો મૂંઝાયા ખરીદારો થયા ખુશ

Gold Rates Today : સોનાની ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે ભારતીય બજારમાં પણ તેમની અસર જોવા મળી રહી છે ત્યારે હવે આજે એટલે કે 8 એપ્રિલના રોજ ભારતમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે આજે 22 કેરેટ સોનાનો ભાવ સરેરાશ જોઈએ તો 82,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 90,370 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.ચલો તમને જણાવીએ શું છે? અમદાવાદ સહિત અન્ય મુખ્ય શહેરોના આજના લેટેસ્ટ સોનાના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત સહિત શહેરોના સોનાના ભાવ 

Gold Price Today In Ahmedabad: સૌથી પહેલા અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 82,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹90420 ને આસપાસ પહોંચી ગયો છે હજુ પણ આગામી દિવસોમાં સોનાના ભાવમાં સતત વધારો થાય તેવી શક્યતાઓ છે સાથે જ વડોદરા શહેરની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 90,420 રૂપિયા 10 ગ્રામનો પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 82,890 અને આસપાસ પહોંચી ગયો છે

આજ સિવાય સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ ₹82,890 ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹90420 ની આસપાસ પહોંચી ગયો છે હજુ પણ આગામી દિવસોમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે રાજકોટ શહેરમાં પણ એક સમાન ભાવ જોવા મળ્યો હતો એટલે કે અમદાવાદ વડોદરા સુરત સહિતના ગુજરાતના મુખ્ય શહેરોમાં એક સરખો ભાવ જોવા મળ્યો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment