Penny Stock: સ્ટોક માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે ઘણા બધા એવા પેની સ્ટોક છે જે સારું એવું પર્ફોમન્સ કરી રહ્યા છે સોમવારે બજાર ખુલતા ની સાથે જ ઘણા બધા પેની સ્ટોકમાં સારો એવો પહોંચાડો જોવા મળ્યો હતો વધુમાં જણાવી દઈએ તો બીએસઈ પર કંપની શેર પર પાંચ ટકા વધીને 19.24 રૂપિયા થયો હતો આ સિવાય પેનિસ્ટોક્સમાં 850 જેટલો ટકા નો વધારો જોવા મળી રહ્યો છે પેનિસ્ટોકમાં સારા એવા શેર છે જે સારું એવું પરફોમન્સ કરી રહ્યું છે અને આ વર્ષે આ કંપનીના શેરનું અઠવાડિયાનું નીચલું સ્તરની વાત કરીએ તો 1.91 રહ્યું છે ચલો તમને જણાવીએ કેવું છે
ઘણા બધા એવા પેનિસ્ટોક છે જે સારું એવું કામ કરી રહ્યા છે ત્યારે ઈસ્ટ ઈન્ડિયાના ડ્રમ્સ અને બેરલના શેર છેલ્લા એક વર્ષથી સતત વધી રહ્યા છે ટોટલ ટકાની વાત કરીએ તો 857 ટકા સુધી વધ્યા હતા જ્યારે 12 ફેબ્રુઆરી 2025 ના રોજ આ કંપનીના શેરની વાત કરીએ તો 2.01 રૂપિયા પર હતા અને 10 ફેબ્રુઆરી 2025 ના રોજ આ શેર 19.24 પર પહોંચી ગયો છે એટલે કે આવનારા સમયમાં પણ સારું એવું પર્ફોમન્સ કરી શકે છે અને રોકાણકારોને સારું એવું રિટર્ન પણ આપી શકે છે
છેલ્લા છ મહિનાના વધારા ઘટાડાની વાત કરીએ તો છ મહિના દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા ડ્રમ્સ અને બેરલના શેરમાં 466 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે સાથે છે આ કંપનીના શેરમાં 3.40 વધીને 19 રૂપિયા થઈ ગયા છે ત્રણ મહિનાના વધારા ઘટાડાની વાત કરીએ તો ત્રણ મહિના ના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ઈસ્ટ ઈન્ડિયાના ડ્રમ્સ અને બેરલના શેરમાં 190% થી વધુનો વધારો જોવા મળ્યો છે