Share Market Down:શેરબજારમાં આજે ખુલતાની સાથે જ લાલ રંગના સ્ટોક જોવા મળ્યા હતા કારણ કે આજે સેન્સેક્સ 551 પોઈન્ટ ઘટ્યો હતો માત્ર પાંચ મિનિટમાં જ રોકાણકારોના 3.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આ સાથે જ મોટો કડાકો થતા જ રોકાણકારો પણ મૂંઝાયા હતા.નિફ્ટી 22,700 ની નીચે આવી . કઈ છે સાથે જ પાંચ મિનિટમાં રોકાણકારોના પૈસા હતા આ સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. આજે સોમવારનો બ્રોડર માર્કેટમાં પણ ધુઆધાર માહોલ જોવા મળ્યો છે બીજી તરફ મેડકેપ ઇન્ડેક્સની વાત કરીએ તો 1.46% ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1.8% ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે રોકાણકારો હવે પૂરી રીતે મૂંઝાયા છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે ભારતીય બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે
સવારથી જ મોટા ફેરફાર જોવા મળ્યા હતા બીએસઈ સેન્સેક્સ 551.38 પોઈન્ટ અથવા ૦.77 ટકા ઘટીને 74,723.67 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ ડાઉન રસ્તા પર ચડ્યું હતું એટલે કે NSE ઇન્ડેક્સ, નિફ્ટી, 172.75 પોઈન્ટ અથવા 0.76 ટકા ઘટીને 22,623.15 પર ક્લોઝ થયો હતો
આજે શેર બજારમાં રોકાણકારોએ ₹3.40 લાખ કરોડ ગુમાવ્યા
માર્કેટ ખુલતા ની સાથે જ ડાઉન માર્કેટ જોવા મળ્યું હતું આ સાથે જ મોટા ફેરફાર પણ થયા હતા. સવારે 9:20 વાગ્યાની આસપાસ BSE પર લિસ્ટેડ કંપનીઓનો ફુલ બજાર મુડીકરણ પાછળ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે 21 ફેબ્રુઆરીના રોજ રૂપિયા ૪૦૨.૨૦ લાખ કરોડથી ઘટીને હવે રૂપિયા 398.80 લાખ કરોડ થઈ ગયો છે આવા સંજોગોમાં પાંચ મિનિટમાં BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. રોકાણકારનું પણ મોટું નુકસાન થયું હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે