Vodafone Idea 5G Launch: આ મહિને શરૂ થશે 5G સેવા, એરટેલ, Jio થરથર કાંપશે,જાણો વિગત

Vodafone Idea 5G Launch: Vodafone Idea ખૂબ જ જલ્દી સાથે જ airtel આ મહિને શરૂ કરી રહી છે 5G સેવા  જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો 5G સેવાઓનું કોમર્શિયલ લોન્ચિંગ માર્ચ 2025 માં થશે ત્યારે vodafone idea એ જાહેરાત કરી છે કે મુંબઈમાં તેઓ 5G સેવાનું કોમર્શિયલ લોન્ચિંગ કરવા જઈ રહી છે  વોડાફોન idea ના મોટા નિર્ણયથી હવે અન્ય ટેલિકોમ કંપની પણ ચોકી ગઈ છે આપ સૌને જણાવી દઈએ તો આ વર્ષે તેમને તેના ફોરજી નેટવર્કમાં કવરેજ જમતા વિસ્તાર વધાર્યો છે સાથે છેલ્લા 9 મહિનામાં vodafone iti 4g કવરેજ ને વધારીને 41 મિલિયન લોકો સુધી પહોંચાડ્યું અને વિસ્તૃત કર્યું છે ત્યારે માર્ચ 2024 માં પણ સારું એવું વિસ્તરણ વધાર્યું હતું 2024 માં 1.03 બિલિયન થી ડિસેમ્બરમાં 2024 ના અંત સુધીમાં વધીને 1.07 અબજ સુધી પહોંચી ગયું છે જેથી અન્ય કંપનીઓ પણ હવે સતરકમાં આવી ગઈ છે 

આજના સમયમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ નો વધુમાં વધુ ઉપયોગ કરતા હોય છે  ગ્રાહકો પણ મોંઘા રિચાર્જ જોયા વગર પ્લાનનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ વખતે 4g ડેટા ક્ષમતામાં 34% નો વધારો થયો છે જેના કારણે ફાયજી સ્પીડમાં 28% નો સુધારો થતા હવે મોટો નિર્ણય ટેલિકોમ કંપનીએ લીધો છે જે રેકોર્ડ અને આંકડાઓ જે સામે આવી રહ્યા છે તે મુજબ 2025 માં માર્ચ મહિના સુધીમાં 1.1 અબજ લોકો સુધી 4G કવરેજ લક્ષ્ય  રાખવામાં આવી રહ્યું છે જેને વધારીને હવે એક પોઈન્ટ બે અબજ એટલે કે વસ્તીની 90% સુધી પહોંચવાનું આયોજન બનાવી રહ્યું છે

રિચાર્જ પ્લાનની વાત કરીએ તો  5g સેવામાં આમ તો વધારે રિચાર્જની જરૂર પડતી હોય છે પરંતુ અન્ય ટેલિકોમ કંપનીની સરખામણી વોડાફોન idea 5g રિચાર્જ માટે ઓછા પૈસા શરૂઆતમાં પ્લાન લોન્ચ કરી શકે છે ત્યારબાદ કંપની અલગ અલગ પ્લાન  પ્રોવાઇડ કરી શકે છે આ સાથે જ કંપનીએ 900 MHz બેન્ડમાં 15,000 સાઇટ્સ પર 4G તૈનાત કર્યું. જેનાથી ઇન્ટરનેટવર્ક વધુ સારો મળી શકે તેના માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે ઘણા બધા એવા નેટવર્ક છે જેવો ઇન્ડોર નેટવર્ક પ્રોબ્લેમ ઊભો કરતો હોય છે ત્યારે આવા સંજોગોમાં vodafone idea નો પ્રયાસ એવો રહેશે કે 5g સેવાઓનો પૂરેપૂરો લાભ ગ્રાહકોને મળી રહે

Join WhatsApp

Join Now

Leave a Comment