હવે વેજ થાળીના ચૂકવવા પડશે વધારે પૈસા,નોન-વેજ થાળી કરતા વેજ થાળીમાં વધ્યો આટલો ભાવ !

Rising food inflation :મધ્યમ વર્ગના લોકો માટે ફરી એક વાર મોંઘવારીનો માર પડ્યો છે 2025 શરૂ થઈ રહ્યું છે ત્યારે શાકાહારી થાળીમાં સાત ટકા મોંઘવારી વધી ગઈ છે એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નવા આંકડા સામે આવ્યા છે જાન્યુઆરીથી નવા ભાવ જાહેર થશે અને મોંઘવારીમાં વધારો થશે 7% ભાવ વધ્યા ના કારણે હવે ટામેટા અને બટાકાના ભાવમાં પણ મોટી અસર પડી રહી છે આ વર્ષે ટમેટાના ભાવ 35% બટાકાના ભાવ 50% માં વધારો થયો છે જેથી હવે મોંઘવારીમાં વધારો થતા જ શાકાહારી થાળીમાં 7% નો વધારો થયો છે દાળ ની કિંમતમાં 10% વધારો થતાં જ હવે થાળીના ભાવમાં મોટી અસર જોવા મળશે 

શાકાહારી ભોજન કરતા લોકો માટે ખાસ કરીને ટિફિન કરતા હોય તેમના માટે પણ વધુ મોંઘવારી વધી શકે છે  નોન વેજીટેરિયન લોકોને પણ થોડો મોંઘો પડશે તમારી પાસે જમવાની પ્લેટ મોંઘી થઈ શકે છે નવેમ્બર મહિનામાં જ વેસધારીમાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે નોનવેજ થાળી બે ટકા મોંઘી થઈ ગઈ છે હવે નવા વર્ષ એટલે કે 2025 ની શરૂઆત સાથે જ મોંઘવારીનો માર સામાન્ય નાગરિક પર પડ્યો છે બટાકાની કિંમત 50% વધીને હવે 25% પ્રતિ કિલો વધીને 37 પ્રતિ કિલો થઈ ગઈ છે જેથી શાક બકાલાના ભાવમાં પણ સામાન્ય વધારો થતા ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે 

2024 વર્ષ વિદાય લઇ રહ્યું છે પરંતુ નવા વર્ષની સામાન્ય નાગરિકોને અપેક્ષા હોય છે કે જરૂરિયાત સામગ્રીનો ભાવમાં ઘટાડો નોંધાય પરંતુ ખાદ્ય ફુગાવો ટામેટા અને બટાકાની કિંમતોમાં જોરદાર વધારો થયો છે જેથી વેજ થાળીની કિંમતમાં આ વર્ષે 30.5 ટકા રૂપિયા વધીને હવે 32.7% રૂપિયા થઈ ગયો છે જેથી વૈદધારી હવે મોંઘી થઈ ગઈ છે તમારે કોઈ પણ હોટલમાં વેજ ધારી જમવા માટે વધારે પૈસા ચૂકવવા પડે શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment