આ યોજન મા મફત તાલીમ અને મળશે ₹8,000 સ્ટાઇપેન્ડ માટે અહીંથી ઓનલાઈન અરજી કરો
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ના ત્રણ તબક્કાના સફળ અમલીકરણ પછી ચોથા તબક્કા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે જો તમે આ યોજના હેઠળ અરજી કરવામાં રસ ધરાવો છો અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જાણવા માંગો છો તો અમારા લેખને અંત સુધી વાંચો Pradhan mantri kaushal vikas … Read more