નમો લક્ષ્મી યોજના 2025: સરકાર દીકરી ને શિક્ષણ માટે ₹50000 ની શિષ્યવૃત્તિ આપી રહી છે.
નમો લક્ષ્મી યોજના 2024: સરકાર દીકરી ને શિક્ષણ માટે ₹50000 ની શિષ્યવૃત્તિ આપી રહી છે. નમો લક્ષ્મી યોજના: બેટી બચાવો, બેટી પઢાવો, નમો લક્ષ્મી યોજનાના સૂત્રને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજનાની શરૂઆત 2 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી હતી. આ પછી સરકારે … Read more