AAI Recruitment 2024:ધોરણ 10 અને 12 પાસ માટે એરપોર્ટમાં નોકરી કરવાની તક પગાર 31,000 જાણો માહિતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ધોરણ 10 અને 12 પાસ કરેલ ઉમેદવારો માટે એક સારી જાહેર કરવામાં આવી છે જુનિયર આસિસ્ટન્ટ માટે જેમાં 89 જગ્યા પર ભરતી કરવામાં આવશે જો તમે પણ આઈટીઆઈ અને ડિપ્લોમા કરેલ હોય તો તમે અરજી કરી શકો છો તેની સંપૂર્ણ વિદ્યુત ભાર માહિતી અમે નીચે આપેલ છે અને તમે ડાયરેક્ટ પણ નીચે આપેલી લીંક હતી અરજી કરી શકો છો
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી માટેની મહત્વની માહિતી
સંસ્થા | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા |
પોસ્ટ | જુનિયર આસિસ્ટન્ટ |
જગ્યા | 89 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 30-12-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 28-1-2025 |
ક્યાં અરજી કરવી | aai.aero |
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત:
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં આવેલ ભરતી માટે લાયક ધોરણ 10 પાસ પછી મિકેનિકલ અથવા ઓટોમોબાઇલ ફાયર માત્ર ત્રણ વર્ષનો અનુભવ હશે ડીપીમાં કરેલ હશે અથવા ધોરણ 12 પાસ માટે એવી ડ્રાઇવિંગ લાઇસન્સ હશે તે વિદ્યાર્થી આ ભરતી માટે અરજી કરી શકે છે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
UR | 45 |
SC | 10 |
ST | 12 |
OBC | 14 |
EWS | 8 |
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી ઉંમર મર્યાદા
ઉંમર મર્યાદા માટે 2014 ના 18 ટી 30 વર્ષ વચ્ચે ઉંમર હશે તે ઉમેદવારા ભરતી માટે અરજી કરી શકશે પગારની વાત કરીએ તો ઉમેદવારે શરૂઆતમાં 31,000 રૂપિયા નો પગાર આપવામાં આવશે અને નિમણૂક સુધીમાં પગાર 92,000 જેટલું પગાર વધી શકે છે તમારે ઓફિશિયલ માહિતી જોઈ લેવી
ભરતી અંગે મહત્વની તારીખ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે અરજી કરવાની પ્રક્રિયા 30 ડિસેમ્બર 2014 થી ચાલુ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 28 જાન્યુઆરી 2025 સુધી તમે ઓફિસિયલ વેબસાઈટ પરથી અરજી કરી શકો છો
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી અરજી ફી:
એરપોર્ટ ઓથોરિટીમાં આવેલ ભરતી માટે અરજીથી નક્કી કરવામાં આવી છે જે જનરલ ઓબીસી ઉમેદવારો માટે હજાર રૂપિયા આપવાના રહેશે અને એફ થી એસ થી માજી સૈનિક છે મહિલાઓ માટે કોઈ ફી આપવાની રહેશે નહીં
AAI Recruitment 2024 ડાઉનલોડ કરો