Bank Jobs 2024:બેંકમાં નોકરી કરવી હોય તો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે પછી કહેતા નહીં

Bank Jobs 2024:બેંકમાં નોકરી કરવી હોય તો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે પછી કહેતા નહીં આજના આર્ટીકલમાં વાત કરીશું કે બેંકમાં જાહેર કરવામાં આવેલ ભરતી વિશે આ ભરતી માટે Exim Bank બેંકમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં 50 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અરજીથી પગાર તેની સંપૂર્ણ વિગત અમે આર્ટીકલ માં આપીશું તો તમે તમારી સાથે જોડાયેલા રહો

ધરતી પોસ્ટ ની વાત કરીએ તો મેનેજમેન્ટ ટ્રેનિંગ એટલે કે બેન્કિંગ ઓપરેશન ઉપર ભરતી છે અને ભરતી ની જગ્યા ઓછી 50 લાયકાતની વાત કરીએ તો જીવની ગ્રેજ્યુએશન પૂર્વ છે અથવા તો તેમને ચાર્ટર એકાઉન્ટ એટલે કે સી પાસ કરેલું હશે તો તે લોકો આ બેંકમાં એપ્લાય કરી શકે છે

ઉંમર મર્યાદા

જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઉંમર મર્યાદા 21 થી 28 વર્ષ સુધી કોઈપણ વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકે છે અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે જેની લીંક નીચે આપેલ છે તેના પરથી તમને અરજી કરી શકો છો

બેંક ભરતી માટે અરજી કરવાની તારીખ

જાહેર કરવામાં આવેલ બેંકની ભરતી માટે તમે 18 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર સુધી અરજી પ્રક્રિયા કરી શકો છો અને પસંદગી પ્રક્રિયા પ્રથમ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે એના પછી એક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે

અરજી ફી

સામાન્ય રીતે અરજીની વાત કરીએ તો જનરલ ઈ ડબલ્યુ એસ ઓબીસી માટે ₹600 ચરણ આપવાનું રહેશે અને એસી એસટીપીએચ અને મહિલાઓ માટે ₹100 રાખવામાં આવેલ છે તેનું ધ્યાન રાખવું

પગાર

જે વિદ્યાર્થી મિત્રો છો ઉમેદવાર મિત્રો આ બેન ભક્તિમાં સિલેક્શન થઈ જશે તો તેમને દર મહિને 65,000 નો પગાર આપવામાં આવશે અને પછી પોસ્ટ મુજબ 48000 થી 85 હજાર સુધી પગાર વધી શકે છે

અરજી માત્ર ઓનલાઈન હશે, આ માટે ઉમેદવારોએ એક્ઝિમ બેંકની અધિકૃત વેબસાઈટ – eximbankindia.in ની મુલાકાત લેવાની રહેશે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો