Bharati 2024: ભાવનગરમાં રૂપિયા 40,000 થી વધુ ના પગારવાળી નોકરી અહીં વાંચો તમામ માહિતી

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે

ભાવનગરમાં રહેતા અને સારા પગારવાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા ભરતી દ્વારા વિવિધ પદો માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ ભરતી અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી તકતી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે

WhatsApp Channel Join
telegram Channel Join

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફૂડ સેફ્ટી અધિકારી પોસ્ટ ની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી પ્રક્રિયા અરજી કરવાની છેલ્લી તારીખ પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આર્ટીકલ ને અંત સુધી વાંચવા વિનંતી

ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્ય યુનિવર્સિટી ફૂડ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી અથવા બાયોટેકનોલોજી અથવા ઓલ્ડ ટેકનોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટરનરી સાયન્સ કરેલ હોવું જોઈએ
  • ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કમ્પ્યુટર ની જાણકારી અંગેનું માન્ય સંસ્થા નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
  • ગુજરાતી હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ

Gyan Sadhana Scholarship 2025:સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો

પગાર ધોરણ

પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમા ₹40,800 ફિક્સ પગાર મળશે
ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-6 35,400 થી 1,12,400 નિયમિત નિમણૂક મેળવવાનો પાત્ર છે

વયમર્યાદા

અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓનો ઉંમર બાદ લાગુ પડશે નહીં અધિકતમ વાય મર્યાદા 45 વર્ષની છે

અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ ઉમેદવારો એ તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી
  2. ત્યારબાદ એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  3. મોર ડીટેલમાં જુનિયર ક્લાર્ક જગ્યા પર ક્લિક કરો જેને આગળ એપ્લાય નાવ આપેલા હશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  4. ત્યારબાદ તમારો ખુબ ખુલશે ફોર્મ માં આપેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે
  5. જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમીટ કરવાનો રહેશે અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ કઢાવવાની રહેશે

ઉમેદવારોને સૂચન છે કે ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો એ સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી

Leave a Comment