ગુજરાત સરકાર દ્વારા ફરી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જે લોકો સરકારી નોકરી કરવા માંગે છે તેમના માટે આ મહત્વના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં શિક્ષકોની 4000 ની ભરતી કરવામાં આવશે. જે લોકો આવેદન કરવા માંગે છે તે ફટાફટ આવેદન કરીને નોકરી મેળવી શકે છે.
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે ગુજરાત સરકારે જેમાં કુલ શિક્ષકોની ભરતી ની સંખ્યા છે 4000 જેવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે જેમાં 2000 જેવા માધ્યમિક શિક્ષકોની ભરતી થશે અને 20 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી આગામી શરણમાં કરવામાં આવશે એટલે કે શિક્ષક ભરતી ફોર્મ ભરાવાના ચાલુ 12 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો
કેટલા શિક્ષકોની ભરતી થશે જાણો
શિક્ષણ વિભાગ દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે જે 4,000 જેટલા જુના શિક્ષકોની ફરતી કરવાની જાહેરાત કરી છે જેમાં 4000 જુના શિક્ષકો અને 200 જેટલા શિક્ષકોની માધ્યમિક લેવલે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે
શિક્ષક ભરતી માટે ફોર્મ ક્યારે ભરાશે જાણો
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાતના ફોર્મ ભરવાની તારીખ છે 12 સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઇન શિક્ષક પરથી માટે અરજી કરી શકો છો