GPSC exam : જે પણ વિદ્યાર્થીઓ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મહત્વની અપડેટ સામે આવી છે 16 ફેબ્રુઆરીએ જીપીએસસી કોઈ પરીક્ષા લેવામાં નહીં આવે પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી પરીક્ષા પેન્ડિંગ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે 16 ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણી હોવાથી પરીક્ષા હશે તો તે પણ રદ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે હાલમાં જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે GPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે
આપ સૌને જણાવી દઈએ તો આગામી 16 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે જેને અનુલક્ષીને આ તારીખે જે પણ પરીક્ષા હશે તેમને રદ કરવામાં આવી છે હસમુખ પટેલ એક ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું કે 16 ફેબ્રુઆરીએ જીપીએસસી દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં નહીં આવે 16મી ફેબ્રુઆરી પંચાયતનું મતદાન હોવાથી તે દિવસે પરીક્ષા પેન્ડિંગ રાખવામાં આવી છે નવી તારીખ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે
હસમુખ પટેલે ટ્વીટરના માધ્યમથી માતૃપુલ સૂચનાઓ તમામ વિદ્યાર્થી મિત્રોને આપી હતી તેમણે 16 મી ફેબ્રુઆરી પંચાયતનું મતદાન હોવાથી પરીક્ષા પેન્ડિંગ રાખવામાં આવી છે સાથે જ નવી તારીખો પણ ટૂંક સમયમાં જાહેરાત કરશે તેવું તેમણે કહ્યું હતું આપ સૌ જાણતા જ હશો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે જેને લઈને હવે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ઉમેદવારોએ નવી તારીખની રાહ જોવી પડશે