CCE ગ્રુપ A અને ગ્રુપ Bની પરીક્ષા ક્યારે આવશે જાણો નવું અપડેટ

CCE Group A and Group B Exam 2025

CCE ગ્રુપ Aનું પરિણામ 15 થી 25 ફેબ્રુઆરી આસપાસ આવશે CCE ગ્રુપ Bની પરીક્ષા માર્ચમાં આવવાની સંભાવના ગ્રુપ Bની પરીક્ષામાં હાઇકોર્ટમાં સુનાવણી 24 ફેબ્રુઆરીએ થયા બાદ પરીક્ષાની તારીખ નક્કી થશે. CCE Group A and Group B Exam 2025

ગૌણ સેવા પસંદગી બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે ગુજરાતીમાં સિલેબસ અપાશે, સિલેબસમાં માર્ક મુકવાનો પણ નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો મહત્વનો નિર્ણય

 10મું, 12મું પાસ માટે ITBP માં નોકરી મેળવવાની શાનદાર તક, પગાર પણ સારો મળશે

Join WhatsApp

Join Now

Leave a Comment