GSRTC Conductor Bharti 2026: ગુજરાત STમાં 8,917 જગ્યાઓ પર બમ્પર ભરતી, 12 પાસ માટે મોટી તક

GSRTC કંડકટર ભરતી 2026

GSRTC કંડકટર ભરતી 2026 GSRTC Conductor Bharti 2026 ગુજરાતના નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 4318 કંડક્ટરની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 5 જુલાઈ 2026 સુધી અરજી કરી શકશે.

⚡ Quick Highlights
🚌 વિભાગGSRTC (ગુજરાત ST)
📋 પોસ્ટકંડક્ટર
📊 કુલ જગ્યાઓ4318
🎓 લાયકાતધોરણ 12 પાસ
🎂 ઉંમર મર્યાદા18 થી 35 વર્ષ
💰 ફિક્સ પગાર₹26,000 પ્રતિ મહિનો
🌐 અરજી મોડઓનલાઈન
📅 છેલ્લી તારીખ5 જુલાઈ 2026

કોણ અરજી કરી શકે?

કંડક્ટર ભરતી માટે ઉમેદવાર પાસે નીચેની લાયકાત હોવી જરૂરી છે:

  • ધોરણ 12 પાસ
  • RTO દ્વારા માન્ય કંડક્ટર લાઇસન્સ
  • બેજ (Badge) ફરજિયાત
  • ઉંમર 18 થી 35 વર્ષ
  • અનામત વર્ગને નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ

GSRTC Conductor Bharti 2026 પરીક્ષા પદ્ધતિ

ભરતી માટે OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે.

OMR પરીક્ષા

  • કુલ ગુણ: 100
  • સમય: 1 કલાક
  • નેગેટિવ માર્કિંગ લાગુ પડશે
  • દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે

કેટેગરી પ્રમાણે જગ્યાઓ

કેટેગરીજગ્યાઓ
બિન અનામત1562
EWS768
SEBC565
SC314
STઅનામત મુજબ
મહિલા અનામત431
દિવ્યાંગ ઉમેદવાર90

વિષયવાર ગુણ

વિષયગુણ
સામાન્ય જ્ઞાન અને ગુજરાત20
ગુજરાતી વ્યાકરણ12
અંગ્રેજી વ્યાકરણ12
ગણિત20
કમ્પ્યુટર જ્ઞાન20
રોડ સેફ્ટી10

GSRTC Conductor Bharti 2026 પગાર કેટલો મળશે?

ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના વર્ષોમાં ફિક્સ માસિક પગાર આપવામાં આવશે.

પોસ્ટમાસિક પગાર
ડ્રાઈવર₹18,500
કંડક્ટર₹18,500

GSRTC કંડકટર ભરતી 2026 અરજી ક્યાં કરવી?

ઉમેદવારો OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

વેબસાઇટ: ojas.gujarat.gov.in

Join WhatsApp

Join Now

Leave a Comment