ગાંધીનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી પગાર રૂપિયા 30,000 જાણો માહિતી નોકરીની સારી તક આવી ગઈ છે આ ભરતી ની વિગતવાર માહિતી જેમકે મહત્વની તારીખો પોસ્ટના નામ કુલ ખાલી જગ્યાની સંખ્યા લાયકાતની માહિતી પગાર ધોરણ અરજી સુલ્ક પસંદગી પ્રક્રિયા અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું જેથી અમારા લેખને અંત સુધી વાંચો Gandhinagar Municipal Corporation Recruitment
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી મહત્વપૂર્ણ તારીખો
ગાંધીનગર મહાનગરપાલિકાના ભરતી જાહેરનામામા આપવામાં આવેલ વિગતો અનુસાર વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 27 સપ્ટેમ્બર 2014 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2024 છે જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓ એ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવવાની રહેશે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પોસ્ટ
ગાંધીનગર મહાનગરપાલિકાની અધિકારી જાહેરાત માં જણાવવામાં આવેલ જાણકારી મુજબ વિભાગ દ્વારા મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટ એમ આઇ એસ એક્સપોર્ટ તથા સોશિયલ ડેવલપમેન્ટ ભરતી ચાલી રહી છે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ
ગાંધીનગર મહાનગરપાલિકાની સત્તાવાર નોટિફિકેશનમાં મળેલ વિગત અનુસાર આ ભરતી માટે સિલેક્શન મેળવ્યા બાદ તમને કેન્ડિડેટ કેટલું વેતન મળવા પાત્ર રહેશે તેની વિગત નીચે મુજબ છે
- મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયરિંગ નો પગાર ₹30,000 રહેશે
- હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટ ₹30,000 પગાર રહેશે
- એમઆઈએસ એક્સપર્ટ ₹20,000 પગાર ધોરણ રહેશે
- સોશિયલ ડેવલોપમેન્ટ ₹20,000 પગાર ધોરણ રહેશે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી વય મર્યાદા
ગાંધીનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં વહી મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે આ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની પરંતુ કરાર આધારિત ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના રોજદારોને વહી મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પસંદગી પ્રક્રિયા
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ ભરતીમાં તારીખે લીધા બાદ કરવામાં આવશે સંસ્થા છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર પણ કરવામાં આવશે અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઇ-મેલ આઇડી ની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ ની માહિતી અને મોબાઈલ નંબર તથા ઈમેલ દ્વારા જ આપવામાં આવશે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી ખાલી જગ્યા
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર જાહેરાતમાં આપેલી માહિતી અનુસાર વિભાગ દ્વારા મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર ની ત્રણ હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલિસી સ્પેશિયાલિસ્ટની એક એમઆઈએસ એક્સપર્ટ ની એક તથા સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની છ આમ કુલ 12 ખાલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી અરજી ફી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી સૂચના માં જાણવામાં મળેલ વિગતો મુજબ આ ભરતી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો એ અરજી ફોર્મ સાથે ₹100 નું મહાનગરપાલિકા નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા
- ઈસરોની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઈસરોની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે
- વેબસાઈટના મેન્યુફેકશનમાં તમને રિક્રુટમેન્ટ નો વિભાગ જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- અહીં તમને ભરતી ની જાહેરાત તથા અરજી ફોર્મ જોવા મળી રહે છે જેને તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ મેળવવાની રહેશે
- હવે અરજી ફોર્મમાં સરસ રીતે તમારે તમામ માહિતી ભરી દેવાની રહેશે અને માંગવામાં આવેલ તમામ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના કુરિયર કે પોસ્ટના માધ્યમથી ગાંધીનગર પાલિકાના સરનામે અરજી ફોર્મ મોકલી દેવાનું રહેશે
- અરજી પહોંચાડવાનું સરનામું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસિંગ સેલ પંડિત દિન દયાળ ઉપાધ્યાયભવન ફાયર સ્ટેશનની પાછળ ચેપ્ટર 17 ગાંધીનગર 38 2016 છે