GPSCની પરીક્ષા પાસ કરવી સરળ બનશે , બધી પ્રિલિમ પરીક્ષા નો અભ્યાસક્રમ સરખો રાખવામાં આવ્યો છે અહીંથી જાણો અભ્યાસક્રમ

GPSC common prelim syllabus

GPSC common prelim syllabus: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા હવે તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ માટે એક જ અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવશે, જેને ‘સામાન્ય અભ્યાસ’ તરીકે ઓળખવામાં આવશે. અગાઉ GPSC દ્વારા ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીઓ માટે અલગ-અલગ અભ્યાસક્રમો જાહેર કરવામાં આવતા હતા. GPSC Prelim Syllabus 2025

GPSC નવો અભ્યાસક્રમ GPSC Prelim Syllabus 2025

GPSCના ચેરમેન હસમુખ પટેલે આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, એક જ અભ્યાસક્રમની , ઉમેદવારોને અલગ-અલગ પરીક્ષાઓ માટે અલગ રીતે તૈયારી કરવાની જરૂર નહીં રહે. ‘સામાન્ય અભ્યાસ’ના અભ્યાસક્રમમાં નીચેના વિષયોની સામેલગી છે: gpsc class 1-2 syllabus 2025 in gujarati

  • ઈતિહાસ અને સંસ્કૃતિ
  • ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
  • તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા
  • ભારત અને ગુજરાતનું અર્થતંત્ર
  • ભૂગોળ
  • વિજ્ઞાન અને ટેકનોલોજી
  • સામાન્ય જ્ઞાન – જે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓને આવરી લેશે.

GPSC નવો અભ્યાસક્રમ ફાયદા gpsc class 1-2 Prelims Syllabus 2025

જીપીએસસી પરીક્ષા અભ્યાસક્રમ બદલવામાં આવ્યો છે હસમુખ પટેલ જણાવ્યું હતું કે હવે જીપીએસસી ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસમાં પણ માર્ક્સ કરવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓ શેની સાથે બીજી પરીક્ષાઓ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશે જે પણ વિદ્યાર્થી મિત્રો જીપીએસસી નો નવો અભ્યાસક્રમ ડાઉનલોડ અથવા કેટલા ફેરફાર થયા છે એ જોવામાં આવતા હોય તો ઓફિસિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર મળી જશે

GPSC નવો અભ્યાસક્રમ અહીં ક્લિક કરો 

Join WhatsApp

Join Now

Leave a Comment