GPSC Recruitment 2024: તૈયાર થઈ જાવ ” ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવી રહી છે 609 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી Gpsc new advertisement gujarat GPSC Recruitment 2024: તૈયાર થઈ જાવ ” ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવી રહી છે 609 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાતમાં, જુદા જુદા જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જાહેરાતમાં જાહેર કરવામાં આવેલ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા ૧૪ નવેમ્બર ૨૦૨૪ના બપોરે ૧:૦૦ કલાકે શરૂ થશે અને ૩૦ નવેમ્બર ૨૦૨૪ના રાત્રે ૧૧:૫૯ કલાકે પૂર્ણ થશે.

GPSC Recruitment 2024:

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)
પોસ્ટ નું નામવિવિઘ
કુલ જગ્યાકુલ ખાલી જગ્યાઓ: 609
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર ૨૦૨૪
અરજી કઈ રીતે કરવીઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in

GPSC Recruitment 2024 ખાલી જગ્યા અને અન્ય વિગતો

અરજીઓમાં જિલ્લા મેલેરિયા અધિકારી, મદદનીશ નિયામક, વહીવટી અધિકારી, અને નાયબ નિયામક સહિતની વિવિધ જગ્યાઓ માટેની ખાલી જગ્યા છે. વિવિધ જગ્યાઓ માટે ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ અને અનામત વિગતવાર માહિતી વેબસાઈટ પર આપવામાં આવી છે.

  • District Malaria Officer, Class-2: 47 vacancies
  • Assistant Director (Homeopathy), Class-1: 22 vacancies
  • Administrative Officer, Class-2: 7 vacancies
  • Motor Vehicle Prosecutor, Class-2: 7 vacancies
  • Office Superintendent, Class-2: 1 vacancy
  • Assistant Engineer (Civil), Class-2: 344 vacancies
  • Deputy Executive Engineer (Civil), Class-2, GWSSB: 32 vacancies
  • Executive Engineer (Mechanical), Class-1, GWSSB: 2 vacancies
  • Assistant Environmental Engineer, Class-2, GPCB: 144 vacancies
  • Assistant Law Officer, Class-2, GPCB: 3 vacancies

GPSC Recruitment 2024 અરજી પ્રક્રિયા અને જોગવાઈઓ

  • ઉમેદવારોએ ફક્ત એકજ જગ્યાના જાહેરાત ક્રમાંક માટે એક જ અરજી ફોર્મ ભરવું.
  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ફોટો અને સહી અપલોડ કરવી ફરજિયાત છે.
  • અરજીઓ ૩૦ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ઑનલાઇન ભરવી રહેશે.
  • અન્ય માહિતી અને જાહેરાતની સંપૂર્ણ વિગતો માટે GPSC ની સત્તાવાર વેબસાઈટ પર જવું જરૂરી છે.

 GPSC Recruitment 2024 મહત્વની તારીખ:

વિગતતારીખ
અરજી કરવાની શરૂઆત ની તારીખ૧૪ નવેમ્બર ૨૦૨૪
અરજી કરવાની છેલ્લી તારીખ૩૦ નવેમ્બર ૨૦૨૪

જીપીએસસી ભરતી માટે અરજી કેવી રીતે કરવી GPSC Recruitment 2024 How to Apply?

અરજી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે GPSC ની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in પર તમામ જરૂરી માહિતી ઉપલબ્ધ છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો