Gramin dak sevak bharti 2025:ગ્રામીણ ડાક સેવકની 21 હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ શરૂ, 10મું પાસ અરજી કરી શકે છે

Gramin dak sevak bharti 2025

India Post GDS Recruitment 2025:ગ્રામીણ ડાક સેવકની 21 હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ શરૂ, 10મું પાસ અરજી કરી શકે છે ગ્રામીણ પોસ્ટ ઓફિસમાં એટલે કે ડાક સેવકમાં 21,413 જગ્યા માટે જાહેર કરવામાં આવી છે જેની અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો તમે પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો રજૂ કરી શકો છો અને પગાર પણ સારો આપવામાં આવશે અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. Gramin dak sevak bharti 2025

ગ્રામીણ ડાક સેવકની બમ્પર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ડાક સે ભરતી માટે અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025 થી શરૂ કરવામાં આવેલ છે તો તમે પણ સતાપર વેબસાઈટ પર જઈએ અને ઓનલાઇન અરજી કરી શકો છો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 નક્કી કરવામાં આવેલ છે.

10મું પાસ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે Gramin dak sevak bharti 2025

ગ્રામીણ ડાક સેવક માટે 21000 થી વધુ જગ્યા પર ચાલુ થઈ ગયા છે માટે ફોર્મ ભરી શકે છે કોઈપણ સંસ્થામાં બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું ઉમેદવાર અરજી કરી શકશે અને ગણિત અંગ્રેજીમાં પાર્સિંગ માર્ક હોવા જોઈએ ઉંમર મર્યાદા 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે વધુ માહિતી નીચે આપેલ છે.

GDS ખાલી જગ્યા 2025- રાજ્યવાર GDS Vacancy 2025- State Wise

ગ્રામીણ ડાક સેવકો (GDS) [એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/સહાયક શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકો] માટે કુલ 21413 ખાલી જગ્યાઓ 

રાજ્યો
ખાલી જગ્યાઓ
ઉત્તર પ્રદેશ
૩૦૦૪
ઉત્તરાખંડ
૫૬૮
બિહાર
૭૮૩
છત્તીસગઢ
૬૩૮
દિલ્હી
૩૦
હરિયાણા
૮૨
હિમાચલ પ્રદેશ
૩૩૧
જમ્મુ / કાશ્મીર
૨૫૫
ઝારખંડ
૮૨૨
મધ્યપ્રદેશ
૧૩૧૪
કેરળ
૧૩૮૫
પંજાબ
૪૦૦
મહારાષ્ટ્ર
25
ઉત્તર પૂર્વીય
૧૨૬૦
ઓડિશા
૧૧૦૧
કર્ણાટક
૧૧૩૫
તમિલ નાયડુ
૨૨૯૨
તેલંગાણા
૫૧૯
આસામ
૧૮૭૦
ગુજરાત
૧૨૦૩
પશ્ચિમ બંગાળ
૯૨૩
આંધ્રપ્રદેશ
૧૨૧૫
કુલ 
૨૧૪૧૩

રિલાયન્સ જિયોમાં બમ્પર ભરતી 2025! ૧૦ અને ૧૨ પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

ગ્રામીણ ડાક સેવક ભરતી કેટલો પગાર મળશે?

ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ₹ 21,000 જગ્યા પર નિમણૂક કરનાર ઉમેદવારને પોસ્ટ પ્રમાણે પગાર આપવામાં આવશે દર મહિને રૂ. ૧૨,૦૦૦ થી રૂ. ૨૯,૩૮૦ ચૂકવવામાં આવશે, જ્યારે એબીપીએમ/ડાક સેવક પોસ્ટ્સ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૨૪,૪૭૦ ચૂકવવામાં આવશે.

ગ્રામીણ ડાક સેવક કેવી રીતે અરજી કરવી Gramin dak sevak bharti 2025

  1. પહેલા તમારે પોસ્ટ ઓફિસ ની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જવાનો
  2. પોસ્ટ પર આવ્યા પછી તમારે પહેલા નોંધણી લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી તમારા ડોક્યુમેન્ટમાં જેવી વિગત છે એ ભરવાની રહેશેવે.
  3. આ પછી, એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો.
  4. હવે ફી ચુકવણી પર ક્લિક કરો અને નિર્ધારિત ફી જમા કરો.
  5. છેલ્લે સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરો

Join WhatsApp

Join Now

Leave a Comment