ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે પરીક્ષા આપી નક્કી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કેટલી ફી હશે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 બોર્ડ અને 12 બોર્ડની પરીક્ષા પણ નક્કી કરવામાં આવી છે જેનો કાર્યક્રમ ટાઈમ ટેબલ નીચે આપેલ છે તે પણ તમે જોઈ શકો છો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫માં ધોરણ ૧૦ની જાહેર પરીક્ષા માટે ફી સંબંધિત વિગતો નીચે મુજબ છે:
ધોરણ 10 બોર્ડની પરીક્ષા ફી જાહેર GSEB 10th Application Fee 2025
- નિયમિત વિદ્યાર્થી: ફી: ₹405/-
- નિયમિત રીપીટર (એક વિષય): ફી: ₹150/-
- નિયમિત રીપીટર (બે વિષય): ફી: ₹215/-
- નિયમિત રીપીટર (ત્રણ વિષય): ફી: ₹275/-
- નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતાં વધુ): ફી: ₹395/-
- પૃથ્થક ઉમેદવાર (એક વિષય): ફી: ₹150/-
- પૃથ્થક ઉમેદવાર (બે વિષય): ફી: ₹215/-
- પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય): ફી: ₹275/-
- GSOS ઉમેદવાર (નિયમિત): ફી: ₹405/-
- GSOS રીપીટર (એક વિષય): ફી: ₹150/-
- GSOS રીપીટર (બે વિષય): ફી: ₹215/-
- GSOS રીપીટર (ત્રણ વિષય): ફી: ₹275/-
- GSOS રીપીટર (ત્રણ કરતાં વધુ વિષય): ફી: ₹395/-
વિશેષ નોંધ:
વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉપરોક્ત ફીમાં લેઇટ ફીનો સમાવેશ નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષા માટેની ફી સંબંધિત વિગતો નીચે મુજબ છે:
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા ફી જાહેર GSEB HSC Registration Form 2025: Fees
- નિયમિત વિદ્યાર્થી:
ફી: ₹565/- - નિયમિત રીપીટર (એક વિષય):
ફી: ₹170/- - નિયમિત રીપીટર (બે વિષય):
ફી: ₹255/- - નિયમિત રીપીટર (ત્રણ વિષય):
ફી: ₹330/- - નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતાં વધુ):
ફી: ₹565/- - પૃથ્થક ઉમેદવાર (એક વિષય):
ફી: ₹160/- - પૃથ્થક ઉમેદવાર (બે વિષય):
ફી: ₹255/- - પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):
ફી: ₹330/- - GSOS ઉમેદવાર (નિયમિત):
ફી: ₹565/- - GSOS રીપીટર (એક વિષય):
ફી: ₹170/- - GSOS રીપીટર (બે વિષય):
ફી: ₹255/- - GSOS રીપીટર (ત્રણ વિષય):
ફી: ₹330/- - GSOS રીપીટર (ત્રણ કરતાં વધુ વિષય):
ફી: ₹565/-
પ્રાયોગિક વિષય માટે ફી:
પ્રાયોગિક વિષયની ફી, પ્રતિ વિષય ₹10 (દસ રૂપિયા) રહેશે.
વિશેષ નોંધ:
વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી છૂટ આપવામાં આવી છે.
ઉપરોક્ત ફીમાં લેઇટ ફીનો સમાવેશ નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા માટે ફી સંબંધિત વિગતો નીચે મુજબ છે:
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા ફી જાહેર GSEB Class 12 Science stream board exam fee
- નિયમિત વિદ્યાર્થી:
ફી: ₹695/- - નિયમિત રીપીટર (એક વિષય):
ફી: ₹210/- - નિયમિત રીપીટર (બે વિષય):
ફી: ₹345/- - નિયમિત રીપીટર (ત્રણ વિષય):
ફી: ₹485/- - નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે):
ફી: ₹695/-
પ્રાયોગિક વિષય માટે વધારાની ફી:
- પ્રાયોગિક વિષય માટે દરેક વિષયના રૂ. 125 (₹125) વધારાના લેવામાં આવશે.
વિશેષ નોંધ:
વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
ઉપરોક્ત ફીમાં લેઇટ ફી નો સમાવેશ થયેલ નથી.