Big Breaking News ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

Gseb result 2025 10th gujarat board

ધોરણ 10 બોર્ડનું પરીણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે…જુઓ, પરિણામ કેટલા વાગે જાહેર કરવામાં આવશે અને તમે કઈ રીતે જોઈ શકો છો? ઘણા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે કારણ કે ધોરણ 12 નું રિઝલ્ટ બે દિવસ પહેલા જ આવી ગયો છે જ્યારે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે

WhatsApp પર SSC Result 2025 કેવી રીતે મેળવવો?

ધોરણ 10નું રિઝલ્ટ whatsapp પર દેખવા માટે સૌપ્રથમ તમારે જે તમારો બેઠક નંબર whatsapp ના 6357300971 નંબર પર મેસેજ કરી અને મોકલવાનો રહેશે પછી તમને તમારું રિઝલ્ટ તમને મળી જશે ધોરણ 10 રીઝલ્ટ 2025 તારીખ 2025 dhoran 10 nu result Gseb result 2025 10th gujarat board

ધોરણ 10નું પરિણામ જોવા માટે How to check GSEB SSC Result 2025 online?

  • અધિકૃત વેબસાઇટ www.gseb.org પર જાઓ
  • SSC Result 2025” લિંક પર ક્લિક કરો
  • તમારું 6 અંકનું બેઠક ક્રમાંક દાખલ કરો
  • Submit‘ બટન દબાવો
  • તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે

ધોરણ 10 પછી શું કરવું? Gseb result 2025 10th gujarat board

તમારું સ્ટ્રીમ સમજદારીપૂર્વક પસંદ કરો:

  • વિજ્ઞાન: ઈજનેરી, તબીબી અથવા ટેક્નોલોજી ક્ષેત્ર માટે
  • વાણિજ્ય: વ્યવસાય, ખાતાં અને નાણાં ક્ષેત્ર માટે
  • કલા: સામાજિક વિજ્ઞાન, માનવિકતા અને સર્જનાત્મક ક્ષેત્ર માટે

GSEB SSC Result 2025 વિશે પૂછાતા સામાન્ય પ્રશ્નો

GSEB SSC પરીક્ષાઓ ક્યારે યોજાઈ હતી?

11 માર્ચથી 22 માર્ચ 2025 દરમિયાન ગુજરાતના વિવિધ કેન્દ્રો પર.

ધોરણ 10નું પરિણામ કઈ વેબસાઇટ પર જોઈ શકું?

અધિકૃત વેબસાઇટ gseb.org પર.

Join WhatsApp

Join Now

Leave a Comment