ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3 માટે કુલ 824 પદો માટે ભરતી બહાર પાડી છે. ઉમેદવારો માટે આ છે સરકારી નોકરી મેળવવાનો સારો મોકો. GSSSB Assistant Engineer Recruitment 2025
અરજી પ્રક્રિયા 13 મે 2025ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને છેલ્લી તારીખ 27 મે 2025 રાત્રે 11:59 કલાક છે.
GSSSB Recruitment 2025 અધિક મદદનીશ ઇજનેર મહત્વપૂર્ણ માહિતી
વિગતો | માહિતી |
---|---|
ભરતી વિભાગ | નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, GSSSB |
પદનું નામ | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3 |
કુલ જગ્યાઓ | 824 |
પગાર ધોરણ | ₹49,600 થી શરૂ (અનુસૂચિત નોટિફિકેશન મુજબ) |
અરજી રીત | માત્ર ઓનલાઈન (https://gsssb.gujarat.gov.in) |
GSSSB Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે GSSSB દ્વારા લેખિત પરીક્ષા અને/અથવા ઈન્ટરવ્યૂની રીત અપનાવવામાં આવશે. પસંદગી સંબંધિત તમામ અપડેટ્સ સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.
વેબસાઈટ: https://gsssb.gujarat.gov.in

SBI ઓફિસરના 2600 જગ્યાઓ માટે ભરતી
GSSSB Assistant Engineer Recruitment 2025 ફોર્મ ભરવાની લિંક
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |