ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડના પેપર ચાલુ થઈ ગયા છે અને લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Gujarat Board Exam 2025 start today

Gujarat Board Exam 2025 start today આજથી ધોરણ 10 અને ધોરણ બોર્ડની પરીક્ષા ના પેપર ચાલુ થઈ ગયા છે તો જે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા તેમના માટે સુવર્ણ તક આવી ગઈ છે અને ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા 14,00,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાંથી 1.15 લાખ વિદ્યાર્થીઓ રીપીટર છે એટલે કે બીજીવાર પરીક્ષા આપશે અને 32,000 થી વધારે આવશો લેટેડ તેમજ 39 ખાનગી વિદ્યાર્થીઓ છે ગયા વર્ષની સરખામણીમાં 1.10 લાખ વિદ્યાર્થીઓનો ઘટાડો જોવા મળ્યો છે Gujarat board exam 2025 start today result

રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માટે રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્ર ફાળવણી કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.10 લાખથી વધારે વિદ્યાર્થીઓ નો ઘટાડો થયો છે જેમાં 156 જેટલી સ્કૂલો બિલ્ડીંગો ઘટી ગઈ છે અને 3300 જેટલા બ્લોકમાં ઘટાડો થયો છે.

રેલવેમાં ૧૦મું પાસ ITI માટે સીધી ભરતી, પરીક્ષા વિના નોકરીની તક! અરજી શરૂ

ગુજરાત બોર્ડ બોર્ડ પરીક્ષા 2025: ગુજરાત બોર્ડનો શું છે એક્શન પ્લાન?

ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજથી શરુ થઈ ગઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન સુસંગત રીતે કરવામાં આવ્યું છે. પરીક્ષાઓ માટે 1661 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 5222 સ્કૂલ બિલ્ડિંગ અને 50,9991 બ્લોક તૈયાર કરાયા છે.

બોર્ડે પરીક્ષાની યોગ્ય વ્યવસ્થા અને સિક્યોરિટી માટે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે. ધોરણ 10 માટે 87 ઝોનમાં 989 કેન્દ્રો, જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 54 ઝોનમાં 152 કેન્દ્રો અને સામાન્ય પ્રવાહ માટે 59 ઝોનમાં 520 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

આ વર્ષે કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં 1.15 લાખ રીપીટર, 32 હજાર આઈસોલેટેડ, અને 39,600 ખાનગી વિદ્યાર્થીઓ સામેલ છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment