ગુજરાત વન વિભાગ ભરતી 2025 ગુજરાતમાં સારા પગારવાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત વન્ય પ્રાણી વિભાગે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ વેટનરી ડોક્ટર અને પ્રોજેક્ટ એસોસીએટ પદ માટે ભરતીની જાહેરાત કરી છે. આ પદો માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત વન વિભાગ ભરતી 2025 માહિતી Gujarat Forest Guard Bharti 2025
સંસ્થા | ગુજરાત વન્ય પ્રાણી વિભાગ |
પોસ્ટ | વેટેનરી ડોક્ટર અને પ્રોજેક્ટ એસોસીએટ |
જગ્યા | 2 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
વય મર્યાદા | 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17-1-2025 |
ઈન્ટરવ્યૂ તારીખ | 20-1-2025 |
ક્યાં અરજી કરવી | dctwildlife@gmail.com |
ઇન્ટરવ્યૂ સ્થળ | લેખમાં સરનામું આપવામાં આવ્યું છે |
Gujarat Forest Guard Bharti 2025 નોકરીનું સ્થળ:
પસંદગી પામેલા ઉમેદવારને મુખ્ય વન સંરક્ષક, વન્ય પ્રાણી વર્તુળ, જૂનાગઢ અને નાયબ વન સરક્ષક, વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીરના માર્ગદર્શન હેઠળ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અભ્યારણ્ય, હૃહગીરી વિસ્તાર અને અન્ય રેવન્યુ વિસ્તારોમાં ફરજ બજાવવી પડશે.
Gujarat Forest Guard Bharti 2025 પગાર ધોરણ
- વેટનરી ડોક્ટર ₹ 55,000
- પ્રોજેક્ટ એસોસીએટ ₹36,050
Gujarat Forest Guard Bharti 2025 લાયકાત:
વેટનરી ડોક્ટર:
- ઈન્ડિયન વેટનરી કાઉન્સીલ એક્ટ 1984 હેઠળ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થા પાસેથી પશુ ચિકિત્સકની લાયકાત.
- ગુજરાત વેટરનરી કાઉન્સીલ અથવા ઇન્ડિયન વેટરનરી કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન જરૂરી છે.
પ્રોજેક્ટ એસોસીએટ:
- ઝુલોજી, વાઈલ્ડલાઈફ બાયોલોજી, કન્ઝર્વેશન બાયોલોજી, એન્વાયરમેન્ટ સાયન્સ, બોટની, ફોરેસ્ટ્રી અથવા અન્ય સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી.
- કમ્પ્યુટર અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે.
- ડેટા મોનિટરિંગ, કમ્પાઇલેશન અને એનાલિસિસનું અનુભવ આવકાર્ય છે.
Gujarat Forest Guard Bharti 2025 જરૂરી દસ્તાવેજો:
- માર્કશીટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- અનુભવ પ્રમાણપત્રો
- GVC/CVI રજીસ્ટ્રેશન (વેટનરી ડોક્ટર માટે)
- અન્ય સંબંધિત દસ્તાવેજો
Gujarat Forest Guard Bharti 2025 ઇન્ટરવ્યૂ સ્થળ:
- નાયબ વન સરક્ષકની કચેરી,
- વન્યપ્રાણી વિભાગ,
- સાસણ-ગીર – 362135,
- તાલુકો મેંદરડા, જી. જુનાગઢ,
- ગુજરાત. ફોન: (02877) 285541
અત્યારે ચાલતી ભરતી વિશે વધુ જાણકારી માટે, સંબંધિત સત્તાવાર જાહેરાતો અને વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
Gujarat forecast bharti:Download