Gujarat high court hc bailiff exam syllabus 2024 ગુજરાત હાઇકોર્ટ દ્વારા હમણાં જ ત્રણ પરીક્ષા લેવામાં આવી છે ડીવાયએસઓ બેલીફ અને પ્યુનની , ગુજરાત હાઇકોર્ટ બેલીફની પરીક્ષા માટે સિલેબસ જાહેર કરવામાં આવે છે જેને સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે આપેલ છે તો તમે પણ હાઇકોર્ટ બેલીફમાં પાસ થયા છો તો નીચે આપેલ સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની રહેશે high court bailiff syllabus 2024
એચ સી બેલીફ પરીક્ષા સિલેબસ 2024 લેખિત પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ): Gujarat high court hc bailiff exam syllabus 2024
- ગુણભાર: 100 ગુણ
- સમયગાળો: 90 મિનિટ
- માધ્યમ: ગુજરાતી ભાષા
- વિશેષતા: નકારાત્મક ગુણ (પ્રતિ ખોટા જવાબ માટે -0.33)
Gujarat high court hc bailiff exam syllabus 2024 મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકારની):
- ગુણભાર: 100 ગુણ
- સમયગાળો: 2 કલાક
- પ્રશ્નપત્ર: વર્ણનાત્મક
ન્યૂનતમ લાયકાત ગુણ: high court hc bailiff exam syllabus 2024
- SC/ST/SEBC/EWS/DA/Ex-Servicemen: ઓછામાં ઓછા 45%
- General Category: ઓછામાં ઓછા 50%
વિશેષ નોંધ: high court hc bailiff exam syllabus 2024
- તમામ પ્રશ્નો અને પરીક્ષા માટે પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં હશે.
- મુખ્ય લેખિત પરીક્ષા હવે 3 કલાકના બદલે 2 કલાકની રહેશે.
- ઉમેદવારના ભાષાકીય જ્ઞાન, તર્કશક્તિ અને સામાન્ય જ્ઞાનની કસોટી માટે અભ્યાસક્રમમાં મોખરાનું સ્થાન છે.