પોલીસ નોકરી લેવા માટે સારા સમાચાર પોલીસ ફોર્મ ભરવાનું ફરીથી ચાલુ થઇ ગયું છે તો અહીં થી ફોર્મ ભરી શકો છો

Gujarat police bharti 2024 form reopen date
નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતી ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે જે પણ વિદ્યાર્થી ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો તેમના માટે પોલીસ ભરતી 2024 ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો તમે પણ પોલીસ નોકરી કરવા માંગતા હો તો ફોર્મ ભરી શકો છો.
ગુજરાત પોલીસ ભરતી ફોર્મ ભરવા માટે શું કરવું શું લાયક જ જોઈએ અરજી કેવી રીતે કરવી જેની તમામ વિગતવાર માહિતી અને લીંક નીચે આપેલ છે જેના પરથી તમે ફોર્મ ભરી શકો છો અને માહિતી મેળવી શકો છો કે ફોર્મ તારીખ ક્યાં સુધી ભરાશે

LRD/PSI ગુજરાત પોલીસ ભરતી 2024 Gujarat police bharti 2024 form reopen date

બોર્ડનું નામલોકરક્ષક ભરતી બોર્ડ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ
ખાલી જગ્યાની સંખ્યા12472 છે
એપ્લિકેશન મોડઓનલાઈન
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ09/09/2024
સત્તાવાર વેબસાઇટojas.gujarat.gov.in

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025

પોસ્ટનું નામખાલી જગ્યા
કોન્સ્ટેબલ(નિઃશસ્ત્ર) 6600
કોન્સ્ટેબલ(સશસ્ત્ર) 3302
SRPF1000
જેલ સિપોય(પુરુષ) 1013
પોલીસ સબ ઇન્સ્પેક્ટર472
જેલ સિપોય(સ્ત્રી) 85

ગુજરાત પોલીસ ભરતી 2024 ઓનલાઈન અરજી કરો

જો તમારે પોલીસ ભરતી માં ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે ફરી શકો છો જે આ લિંક આપેલ છે તેના પરથી તમે ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઈટ પર ફોર્મ ખૂલી છે જશે અને પછી તમે સંપૂર્ણ વિગતવાર માહિતી ભરી અને ફોર્મ ફરીથી ભરી શકો છો

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 Syllabus ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 date ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024  ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ પોલીસ ભરતી  પોલીસ ભરતી 2024 પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2024 સિલેબસ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ

આ પણ વાંચો….

Gujarat police bharti 2024 form

ગુજરાત પોલીસ ભરતી 26 ઓગસ્ટ, 2024ના રોજથી વિવિધ જગ્યાઓ માટે અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે, અને ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 9 સપ્ટેમ્બર, 2024 છે.

ગુજરાત પોલીસ ભરતી 2024  મહત્વપૂર્ણ તારીખ

ફોર્મની શરૂઆતની તારીખ લાગુ કરો26/08/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09/09/2024

ગુજરાત પોલીસ ભરતી 2024 મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના (ફરીથી ખોલો)અહીં ક્લિક કરો
Gujarat police bharti 2024 online form date Gujarat police bharti 2024 date ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 pdf Gujarat police bharti 2024 official website Gujarat police bharti 2024 last date Gujarat Police Bharti 2024 Physical Test details Gujarat Police Bharti 2024 PDF Download LRD Bharti 2024

Join WhatsApp

Join Now

Leave a Comment