ગુજરાત પોલીસ ભરતી 2025 માટેના કોલલેટર અહીંથી ડાઉનલોડ કરી શકાશે gujarat police constable call letter date 2024 મિત્રો, જો તમે ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે મહત્ત્વની ખબર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી (Physical Test) માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શારીરિક કસોટી (PET/PST) તારીખ: 8 જાન્યુઆરી, 2025 થી શરુ
gujarat police constable 2024 call letter download ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાત પોલીસ ભરતી 2024 કોન્સ્ટેબલ શારીરિક કસોટી (PET/PST) પેપર પેટર્ન: gujarat police bharti 2024 physical test details
1. શારીરિક માપન કસોટી (PST): પુરુષ:
- ઉંચાઈ: 165 સેમી (SC/ST/OBC: 162 સેમી)
- છાતી: 79-84 સેમી (ફરક: 5 સેમી)
- વજન: 50 કિગ્રા+
શારીરિક માપન કસોટી સ્ત્રી:
- ઉંચાઈ: 155 સેમી (SC/ST/OBC: 150 સેમી)
- વજન: 40 કિગ્રા+
ગ્રાઉન્ડ શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET):
- પુરુષ: 5000 મીટર દોડ 25 મિનિટમાં
- સ્ત્રી: 1600 મીટર દોડ 9 મિનિટમાં
- Ex-Servicemen: 2400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં
HDFC બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ લાભો, પાત્રતા અને ઓનલાઇન અરજી કરો
ગુજરાત પોલીસ ભરતી કોલ લેટર 2024 કેવી રીતે ડાઉનલોડ કરવું? How to download Gujarat Police Recruitment Call Letter 2024?
- ગુજરાત પોલીસ કોલ લેટર ડાઉનલોડ લિંક:
- સત્તાવાર વેબસાઇટ: police.gujarat.gov.in લિંક પર ક્લિક કરો અથવા બ્રાઉઝર પર સાઇટ ખોલો. “ગુજરાત પોલીસ એડમિટ કાર્ડ 2024” અથવા
- “Call Letter” સાથેની લિંક પર ક્લિક કરો.
- લૉગિન માહિતી કરો એપ્લિકેશન/રજિસ્ટ્રેશન નંબર જન્મતારીખ (DOB)
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત પોલીસ કોલ લેટર 2024 ડાઉનલોડ લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |