અમદાવાદ | Gujarat Square News :PSI અને લોકરક્ષક (Lokrakshak) ભરતીને લઈને ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. કુલ 13,591 જગ્યા માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત હવે શારીરિક કસોટી (Physical Test) નું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. gujarat police constable physical test date 2026 Gujarat Police Constable Running Date 2026 પોલીસ ભરતી માટે રનિંગ ક્યારે છે
પ્રાપ્ત માહિતી મુજબ, શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે. પોલીસ કોન્સ્ટેબલ ની દોડ ક્યારે છે
- પુરુષ ઉમેદવારો માટે સમયગાળો
- પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે.
- મહિલા ઉમેદવારો માટે સમયગાળો
- મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે.
Gujarat Police Running Ground List 2026
15 જેટલા ગ્રાઉન્ડ પર પરીક્ષા OJAS Police Call Letter
આ સમગ્ર શારીરિક કસોટી પ્રક્રિયા રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડ પર એક સાથે યોજાશે, જેથી પ્રક્રિયા ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય.
આ ભરતી પ્રક્રિયા PSI અને લોકરક્ષક બનવાની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે. હવે ઉમેદવારો પોતાની તૈયારી અંતિમ સ્તરે લઈ જઈ શકે છે.
વધુ અધિકૃત માહિતી માટે ઉમેદવારોને ભરતી બોર્ડની વેબસાઈટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ











