બ્રેકિંગ ન્યુઝ : ઉમેદવારો માટે એક આનંદની ખબર! પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ

police constable call letter date 2025

પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી લેખિત પરીક્ષા કોલ લેટર 2025 માટે તમામ ઉમેદવારો માટે એક આનંદની ખબર! ગુજરાત પોલીસ વિભાગ દ્વારા યોજાનારી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા 15 જૂન 2025 (રવિવાર)ના રોજ યોજાવાની છે. police constable call letter date 2025

પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પરીક્ષા માટેનું કોલ લેટર 07 જૂન 2025થી ડાઉનલોડ શરૂ થશે. ઉમેદવારો www.ojas.gujarat.gov.in પરથી સરળતાથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરશો? police constable call letter date 2025

  • www.ojas.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • મુખ્ય પેજ પરથી પોલીસ ભરતી વિભાગ પસંદ કરો.
  • લોકરક્ષક કોલ લેટર 2025’ માટેની લિંક પસંદ કરો.
  • જરૂરી વિગતો: અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું કોલ લેટર જોઈને પ્રિન્ટઆઉટ લો અને પરીક્ષાના દિવસે સાથે લઈ જવાનું ભૂલશો નહીં.

પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર લિંક

Join WhatsApp

Join Now

Leave a Comment